________________
ડી એન્ડ સન તે નીચે હશે, મારાં દીકરી.”
મારે તેમની સાથે કંઈક વાત કરવી છે,” એમ કહી ફલેરન્સ નીચે જવા ઊભી થઈ
ના, ના, મારાં નાનકડાં બાનુ, હું તેને ઉપર જ મોકલું છું.” એમ કહી કેપ્ટન કટલ પોતાના થથા સાથે નીચે ચાલ્યા ગયા, અને વોલ્ટર ઉપર આવ્યો.
કેપ્ટન કટલે મને કહ્યું કે, મિસ ડોમ્બી,” આટલું વોટર કમરામાં પેસતાં બોલ્યો ખરો, પણ ફરન્સના મેં સામું જોતાં તરતા જ થાભી ગયે. “તમે આજે બીમાર પડી ગયાં હો એમ લાગે છે, ને રડ્યાં હો તેવાં પણ દેખાઓ છે.”
વટર એ શબ્દો એટલી લાગણીપૂર્વક બેલ્યો હતો કે, ફલેરન્સથી આંસુનો ધોધ ખા ખાળી શકાય નહિ.
વૈકટર, આજે મને સારું નથી; હું રડ્યા જ કરું છું, અને મારે તમારી સાથે કંઈક વાત કરવી છે.”
વટર તરત જ ચિંતામાં પડી જઈ, ધ્રુજતે હોઠે તેની સામે બેસી ગયો.
“ૉટર, જે રાતે મને ખબર પડી કે, તમે બચી ગયા છે, તે રાતે મને કેવા કેવા વિચાર આવ્યા હતા અને મને એવી આશા બંધાઈ હતી—”
વોટર પિતાને પૂજતો હાથ ટેબલ ઉપર લંબાવી તેની સામે જેવા લાગ્યો.
– તમે મને જ્યારે કહ્યું કે, હું બદલાઈ ગઈ છું – ત્યારે મને નવાઈ લાગી હતી. પણ હવે હું સમજી શકું છું કે, હું ખરેખર બદલાઈ ગઈ છું.”
વોટરને ફરન્સ હવે બચપણમાં જોઈ હતી તેવી જ દેખાઈ– વિશ્વાસુ નિર્દોષ બાળકી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org