________________
પર
વધુ માહિતી
૧
ડુંગાબાજ નીવડેલા કાર્કરનાં લેહી-સંબંધી બે જણાં હજુ મિ॰ ડામ્બીની નજર સમક્ષ જ હતાં. અને કાર્કર ઉપર વેર ન લઈ રહેવાય, ત્યાં સુધી એ લેાકા તે હાથમાં જ હતાં. એટલે એક દિવસ હૅરિયેટ અને પૅન કાર્કર ( જીનિયર ) પેાતાના મકાનમાં બેઠાં હતાં, તેવામાં મિ॰ ડેમ્નીને નેાકર પચે આવીને તેમને એક ચિઠ્ઠી આપી ગયેા.
''
તેમાં મિ॰ ડામ્બીએ જણાવ્યું હતું કે, “તમારું કુટુંબ-નામ મારા કાનમાં શાથી વાગ્યા કરે છે, તથા એ નામધારી તમારા જેવાં માણસ પણ મારી નજરે પડવાં એ મને શાથી અસહ્ય લાગે છે, તે મારે કહી બતાવવાની જરૂર નથી. એટલે આપણી વચ્ચેના બધે સંબંધ આ સાથે પૂરા થતા હાઈ, તમને નેકરીમાંથી છૂટા કરવા બદલ લાંખી નેટિસ જેટલી રકમ પણ આ સાથે ચૂકતે કરું છું. આ બાબત અંગે હવે મારી સાથે કે મારી પેદી સાથે તમારે કાઈ પણ જાતને પત્રવ્યવહાર કરવાના નથી, એ જાણશે.''
અંતે ભાઈબહેન આ પત્ર મળ્યે જડસડ થઈ ગયાં. અલબત્ત, આવું કંઇક બનશે એવી બીક તેા બંનેને હતી જ; પરંતુ જ્યારે તેમ ખરેખર બન્યું જ, ત્યારે ભવિષ્યમાં નિર્વાહ માટે શું કરવું એની ચિંતા જન કાર્કરને સતાવી રહી.
હૅરિયેટે તેને આશ્વાસન આપતાં કહ્યું, “ ભાઈ, મેં તમારાથી એક વાત અત્યાર સુધી છુપાવી રાખી છે. એક સદ્ગૃહસ્થ કે જે આપણને અંતેને ઓળખે છે, અને આપણી બધી વાત જાણે છે, તેમણે
જય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org