________________
૪૨૪
ડે અડ સન બધાં બારણું તપાસી લીધાં – ખાસ કરીને બેડ-ચેમ્બરમાંથી ભીંતની અંદરના પેસેજમાં ઊઘડતા બારણુને. તેમાંથી તેણે ચાવી કાઢીને દાદર ભણીની બાજુએ ખોસી દીધી. પછી તે પાછી આવી.
પેલા પીરસનારા હજુ મથ્યાર ન આવ્યાની ફરિયાદ કરતા હતા, તેવામાં તો મારા પિતાની આખી બત્રીસી બતાવતા આવી પહોંચ્યા જ. તેમણે આવીને એડિથને આલિંગન આપ્યું અને ફ્રેંચ ભાષામાં તેને પિતાની પ્રિય પત્ની તરીકે સંબોધી.
એડિથ આખી ને આખી ધૂળ ઊઠી. પેલા પીરસનારામાં એક જણ તેને તરફ જોઈને બૂમ પાડી ઊઠ્યો, “અરે જુઓ, જુઓ, મેડમ બેભાન થવા લાગ્યાં કે શું ?”
પણ મૅડમ માત્ર થોડાં સંકોચાઈને દૂજતાં ધ્રુજતાં ખુરશીનો ટેકા લઈને ઊભાં રહ્યાં હતાં. મોરે પિતાના ઓરડામાં પોતાનો સામાન પહોંચી ગયો છે તેની ખાતરી કરી લઈ, પીરસનારાઓને બધું પીરસી વિદાય થવાનું અને પછી રાત માટે કેઈની સેવાઓની જરૂર ન હોવાનું જણાવ્યું.
પણ મેચ્યોર, વાળના ટેબલ ઉપરથી વાસણકુસણ સમેટવા તો અમારે આવવું જોઈશને ?”
ના, આજે રાતે નહિ ?” મોરે જણાવ્યું.
પરંતુ મેડમને પણ સૂતાં પહેલાં કેાઈની તહેનાતની જરૂર હશે જ ને ?”
તેમની પોતાની તહેનાતબાનુ છે.” - “ના, ના, મોંઢેર, મૅડમ એકલાં જ પધાર્યા છે, તેમની સાથે કાઈ નથી.”
હું એકલી જ આવી છું; મારી પોતાની મરજીથી. મને પ્રવાસમાં કાઈની તહેનાતની જરૂર હોતી નથી; અને અત્યારે પણ કોઈને મોકલવાની જરૂર નથી.” એડિથે ઝટપટ ખુલાસો કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org