________________
વધુ માહિતી
૪ર૧ ઉપર કેસ ચાલ્યો. મને એક પૈસાની મદદ કોઈએ ન કરી. પેલો મારે પ્રિયતમ મોઢાનો એક શબ્દ ઉચ્ચારે તે પણ હું નિર્દોષ છૂટી જઈ શકું તેમ હતું. મારી માએ તેની આગળ જઈને, હું નિર્દોષ હતી, એ બાબતની બધી વાત કરી; તથા મને ગુંડાઓ સાથે દેશનિકાલની કારમી સજા ન થાય તેમ કરી છૂટવા બહુ બહુ આગ્રહ કર્યો. પણ તેણે તો, ઊલટું, મારી સાથે એક વખત પિતે કરેલા પ્રેમની વાત બહાર ન પડે તે માટે જ, હું દેશનિકાલ થાઉં એમાં પિતાનું હિત જોયું. માત્ર દશેક પાઉંડની રકમની જોગવાઈ તેણે કરી આપી હોત, તો હું વકીલ રોકીને નિર્દોષ છૂટી ગઈ હોત; તેને બદલે તેણે મને એમ પરદેશ જવા દીધી, – કદાચ ત્યાં સડીને, રોગી થઈને કે આપઘાત કરીને હું મરી પણ જાઉં, અને કદી જીવતી દેશ પાછી ન કરું, એ આશાથી ! પછી જે દિવસે તમને હું આ મકાનમાં મળી હતી, તે દિવસે જ હું પરદેશથી જીવતી પાછી ફરી હતી – પણ પેલા પ્રત્યેના વેરના અને બદલાના ખ્યાલે મારા અંતરમાં ઠસોઠસ ભરીને! ત્યાં પરદેશની યાતનાઓમાં મેં જીવતી રહેવા પ્રયત્ન કર્યો હતો તે પણ એટલા માટે જ ! અને તમે તે દિવસે મારા પ્રત્યે પહેલવહેલ માનવતાભર્યો વ્યવહાર કર્યો, તેથી હું સહેજ ઢીલી થઈ છતાં જ્યારે મેં જાણ્યું કે, તમે પાની બહેન થાઓ છે, ત્યારે તમારા પૈસા, પેલા પ્રત્યેની ઘણુને કારણે જ હું મારી મા સાથે આવીને પાછા નાખી
મ
મારાથી
પરદેશથી
મારા અંતરને કંચ તત
ગઈ.”
“પણ બહેન, તમે અત્યારે અહીં શા ઈરાદાથી આવ્યાં છે ?”
તે દિવસથી માંડીને હું તેનો પીછો પકડી રહી છું. તે એક એકાંતમાં મળે તો તેને છરી ભોંકી મારી નાખવા માટે ! પણ તે એવે ઉચ્ચ સ્થાને ગોઠવાયેલ હતો, તથા એવી રીતે રહેતા હતા કે, મારાથી તેને સીધો મારી ન શકાય. પણ પછી તો તે તેના તવંગર માલિકના ગુનામાં આવી ગયો, અને તેની જુવાન પત્નીને લઈને જ ભાગી ગયો. પેલો તવંગર માલિક, હવે મારી પેઠે જ તેને પકડીને મારી નાખવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org