________________
વધુ માહિતી
૪૧૯ “પણ તમે એ બાબત તેમના ધ્યાન ઉપર લાવશે જ ને !”
ના બાનુ ! મિ. ડેબીને કંઈ કહેવા જવું એ અશક્ય છે. હું એ બધું જાણું છું, એવું પણ એ જાણે, તો તે ગુસ્સે થઈ, ઊલટું જ કરવા માંડે ! ઉપરાંત, અત્યારે તેમના ઉપર આવી પડેલી આ નામેશભરી કૌટુંબિક આફતથી તે એટલા બધા વ્યર્થ છે કે, વેપારધંધા અંગેનું આ બધું ઝીણવટપૂર્વક તપાસી જઈતે અંગે જોઈતા નિર્ણય લેવાને તે શક્તિમાન પણ નથી. પણ અત્યારે હવે હું જાઉં”
બીજે દિવસે જન કાર્લર મિત્ર મર્દિને આપેલે નિમણૂક-પત્ર લઈ બહાર ગયો હતો. રાત પડવા આવી હતી અને હેરિયેટ ઘરમાં બેઠી બેઠી વધુ મેટી બદનામી વહોરીને ભાગી ગયેલા પિતાને બીજા ભાઈ નો વિચાર કરતી હતી. તે વખતે પાસેની બારીના કાણામાંથી કાઈ ચહેરો તેના તરફ તાકી રહેલે તેની નજરે પડ્યો. તે જોઈ એકદમ ચીસ પાડીને તે ઊભી થઈ ગઈ. એટલે પેલા ચહેરાએ બારણું ઉઘાડી પિતાને અંદર આવવા દેવા માટે તેને વિનંતી કરી.
હેરિયેટ, બારણું ઉઘાડવું કે નહિ, એવો વિચાર કરવા રહી; એટલામાં પેલા ચહેરાએ જણાવ્યું, “હું અહીં એક વખત આવી ગયેલી છું, અને મારે તમને અગત્યની વાત કરવાની છે. માટે ઝટપટ બારણું ઉઘાડો.”
હેરિયેટે હવે તેને ઓળખી. તે પેલી બાઈ હતી – ઍલિસ, જેને તેણે એક વખત વરસાદમાં આશરે આપ્યો હતો, તથા પૈસા આપ્યા હતા; અને જે પિતાની મા સાથે પાછી આવીને તે પૈસા પાછો નાખી ગઈ હતી.
તમારે શું કામ છે, બહેન? તમારે શું કહેવાનું છે ?”
બહુ કંઈ કહેવાનું નથી; પણ અત્યારે જ મને કહી લેવા દે, નહિ તો પછી હું કદી કહી નહિ શકું; અત્યારે પણ કહ્યા વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org