SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ પર વધુ માહિતી ૧ ડુંગાબાજ નીવડેલા કાર્કરનાં લેહી-સંબંધી બે જણાં હજુ મિ॰ ડામ્બીની નજર સમક્ષ જ હતાં. અને કાર્કર ઉપર વેર ન લઈ રહેવાય, ત્યાં સુધી એ લેાકા તે હાથમાં જ હતાં. એટલે એક દિવસ હૅરિયેટ અને પૅન કાર્કર ( જીનિયર ) પેાતાના મકાનમાં બેઠાં હતાં, તેવામાં મિ॰ ડેમ્નીને નેાકર પચે આવીને તેમને એક ચિઠ્ઠી આપી ગયેા. '' તેમાં મિ॰ ડામ્બીએ જણાવ્યું હતું કે, “તમારું કુટુંબ-નામ મારા કાનમાં શાથી વાગ્યા કરે છે, તથા એ નામધારી તમારા જેવાં માણસ પણ મારી નજરે પડવાં એ મને શાથી અસહ્ય લાગે છે, તે મારે કહી બતાવવાની જરૂર નથી. એટલે આપણી વચ્ચેના બધે સંબંધ આ સાથે પૂરા થતા હાઈ, તમને નેકરીમાંથી છૂટા કરવા બદલ લાંખી નેટિસ જેટલી રકમ પણ આ સાથે ચૂકતે કરું છું. આ બાબત અંગે હવે મારી સાથે કે મારી પેદી સાથે તમારે કાઈ પણ જાતને પત્રવ્યવહાર કરવાના નથી, એ જાણશે.'' અંતે ભાઈબહેન આ પત્ર મળ્યે જડસડ થઈ ગયાં. અલબત્ત, આવું કંઇક બનશે એવી બીક તેા બંનેને હતી જ; પરંતુ જ્યારે તેમ ખરેખર બન્યું જ, ત્યારે ભવિષ્યમાં નિર્વાહ માટે શું કરવું એની ચિંતા જન કાર્કરને સતાવી રહી. હૅરિયેટે તેને આશ્વાસન આપતાં કહ્યું, “ ભાઈ, મેં તમારાથી એક વાત અત્યાર સુધી છુપાવી રાખી છે. એક સદ્ગૃહસ્થ કે જે આપણને અંતેને ઓળખે છે, અને આપણી બધી વાત જાણે છે, તેમણે જય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy