________________
૪૧૪
ડો ઍન્ડ સન
ગામનું નામ લખેલા જે ટુકડા હતા તે ઉપાડી લીધેા. એ નામ હું મેએ કાઈને કદી કહેવાને નથી. પણ તમારા સંતાષ ટેબલ ઉપર લખીને ભૂંસી નાખીશ
ખાતર
બસ ?”
તે પ્રમાણે રાત્રે મેટે અક્ષરે ચાક વડે ટેબલ ઉપર D I J O N ( ડી આઈ જે એએન) નામ લખ્યું. મિ॰ ડામ્બી તે વખતે બારણા પાછળથી નીકળી ચુપચુપ તેની પાછળ આવી ઘેાડા દૂર આવી ઊભા રહ્યા અને તે નામ વાંચી ગયા. પછી જ્યારે રીખ એ અક્ષરેશ જલદી જલદી ભૂંસી કાઢતા હતા, તે વખતે પાછા સંતાવાની મૂળ જગાએ ચાલ્યા ગયા.
ડેાસીએ હવે રૅખતે બાકીનું પીણું પાઇ, ખુશ કરી, થેાડા વખતમાં ઊંઘાડી દીધા. મિ॰ ડેામ્બી ત્યારે ચુપકીદીથી પેલા ઓરડામાંથી નીકળીને બહારના બારણા તરફ ચાલ્યા ગયા. ત્યાં પહેાંચી, ડેાસીના હાથમાં સેાનાનાણું સરકાવી, પાછું જોયા વિના જ તે ચાલતા થયા.
વાઈ રહેલી બળતા ક્રોધની નજરે પડયા વિના ન રહી.
""
તે વખતે મિ॰ ડામ્બીના માં ઉપર ખુન્નસભરી રેખાએ ઍલિસ અને ડેસીની ડેાસીએ પૂછ્યું, “હવે એ શું કરશે, ઍલી ? “તેનું જરૂર ખૂન કરી નાખશે; હવે તેને નહિ છેાડે. ઘવાયેલા અભિમાન અને છંછેડાયેલા ક્રોધવાળા માણસેાના હાથમાંથી કાઈ એ બચી છૂટવું અશકય છે. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org