________________
ગુપ્ત મતસી
૪૧૧
માટે જ કેાઈ જણને એના માલિક તરફથી પૈસા મળતા હોય અને પાર વગરની ધમકીએ! પણ મળી હેાય, તે તે બિચારા જણ એ બધું જલદી જલદી મેાંમાંથી બહાર ન કાઢે, તે માટે તેને ગળું દબાવીને મારી નાખવાને અને તેને જીવતા ઘટાવી દેવરાવવાના ? ’’
“તે પછી ખેલ, તારા માલિક અત્યારે જેમ છે, મને કહે જોઉ* ! ”
<<
બહુ ભલાચંગા છે, મિસિસ બ્રાઉન.''
''
અને તારી નોકરી ચાલુ છે?”
(C
મને હજુ પગાર મળ્યે જાય છે.”
""
“ તારે કામ શું કરવાનું ?
ખાસ કશું નથી કરવાનું; પણ આજુબાજુ શું થાય છે, તે તરફ મારે મારી આંખે! ઉધાડી રાખવાની છે.”
((
ઃઃ
તારા માલિક આ દેશમાં છે કે, પરદેશ ચાલ્યા ગયા છે? ’ મિસિસ બ્રાઉન, કાઈ જણ સાથે આ બધા સિવાય બીજી કાઈ વાત કરવાની જ તમને સૂઝતી નથી ? ’’
**
<<
જવાબમાં ડેાસી પાછી તેના ગળે વળગવા જ દાડી, એટલે તરત રાખ ગ્-ગ-પેં-મેં કરતા ખેાલી ઊઠયો, પરદેશ જ છે તેા.” “ તેા એટા, તું પેલાં લેડીને તે વખત બાદ કદી મળ્યા છે?”
::
મિસિસ બ્રાઉન, આ કૈાની વાત તમે કાઢી? કઈ લેડી અને
કઈ આનુની વાત તમે મને પૂછે છે ?''...
<<
વાહ, મિસિસ ડેામ્મીની વળી.'
ઃઃ
'હા, હા, તેમને હું એક વખત મળ્યા છું.’
“જે રાતે તે ભાગી ગઈ, તે રાતે જ તે? તે કયાં ગઈ? તે અંતે કેવી રીતે ગયાં ? તું તે ખાનુને કયાં મળ્યા હતા? તે હસતી હતી કે રડતી હતી, તે બધું મને કહે જોઉં ! લેાકા એ બધા વિષે ગમે તેવાં ગપ્પાં મારે છે; પણ સાચી વાત જાણવાનું કાને ન ગમે ? અને તેય તારા જેવા લાડકા પાસેથી જ મળી શકે એમ હેાય તે! ! ”
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org