SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ગુપ્ત મતસી ૪૧૧ માટે જ કેાઈ જણને એના માલિક તરફથી પૈસા મળતા હોય અને પાર વગરની ધમકીએ! પણ મળી હેાય, તે તે બિચારા જણ એ બધું જલદી જલદી મેાંમાંથી બહાર ન કાઢે, તે માટે તેને ગળું દબાવીને મારી નાખવાને અને તેને જીવતા ઘટાવી દેવરાવવાના ? ’’ “તે પછી ખેલ, તારા માલિક અત્યારે જેમ છે, મને કહે જોઉ* ! ” << બહુ ભલાચંગા છે, મિસિસ બ્રાઉન.'' '' અને તારી નોકરી ચાલુ છે?” (C મને હજુ પગાર મળ્યે જાય છે.” "" “ તારે કામ શું કરવાનું ? ખાસ કશું નથી કરવાનું; પણ આજુબાજુ શું થાય છે, તે તરફ મારે મારી આંખે! ઉધાડી રાખવાની છે.” (( ઃઃ તારા માલિક આ દેશમાં છે કે, પરદેશ ચાલ્યા ગયા છે? ’ મિસિસ બ્રાઉન, કાઈ જણ સાથે આ બધા સિવાય બીજી કાઈ વાત કરવાની જ તમને સૂઝતી નથી ? ’’ ** << જવાબમાં ડેાસી પાછી તેના ગળે વળગવા જ દાડી, એટલે તરત રાખ ગ્-ગ-પેં-મેં કરતા ખેાલી ઊઠયો, પરદેશ જ છે તેા.” “ તેા એટા, તું પેલાં લેડીને તે વખત બાદ કદી મળ્યા છે?” :: મિસિસ બ્રાઉન, આ કૈાની વાત તમે કાઢી? કઈ લેડી અને કઈ આનુની વાત તમે મને પૂછે છે ?''... << વાહ, મિસિસ ડેામ્મીની વળી.' ઃઃ 'હા, હા, તેમને હું એક વખત મળ્યા છું.’ “જે રાતે તે ભાગી ગઈ, તે રાતે જ તે? તે કયાં ગઈ? તે અંતે કેવી રીતે ગયાં ? તું તે ખાનુને કયાં મળ્યા હતા? તે હસતી હતી કે રડતી હતી, તે બધું મને કહે જોઉં ! લેાકા એ બધા વિષે ગમે તેવાં ગપ્પાં મારે છે; પણ સાચી વાત જાણવાનું કાને ન ગમે ? અને તેય તારા જેવા લાડકા પાસેથી જ મળી શકે એમ હેાય તે! ! ” "" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy