________________
મિ ડોમ્બી અને દુનિયા
૪૦૩
અને પૂરેપૂરા મિત્ર હેાય, તે! પછી બુઢ્ઢા-જૉયેને એવે અભિપ્રાય છે કે, તે ત્રણ જણ જે વિચારે અને નક્કી કરે, તેમાં આખી દુનિયાને પણ તે બાબત વિષેને મત બહુ સહેલાઈથી મળી ગયે કહેવાય. -
“ ખરી વાત છે; તદ્ન ખાતરીની વાત છે; વસ્તુતાએ જ તે સ્વતઃસિદ્ધ વાત છે. એટલે જ, તે મારી સુંદર પત્રાણુ, જેનામાં પુરુષને સુખી બનાવવા માટેની દરેક લાયકાત વિપુલ પ્રમાણમાં હતી, તે દુનિયાદારીની સમજ છેક જ ખાઈ ખેડી અને આવું અસાધારણ પગલું ભરી બેડી, તેથી મને થયેલું દુ:ખ અને લાગેલી નવાઈ મારે માંએથી મારા મિત્ર ડેામ્મીને સંભળાવવા હું દેડી આવ્યે છું. ’
""
ઃઃ
“ તા હવે ડામ્બી ” મેજર ખેંગસ્ટૉક પેાતાને કહેવાનું પૂરું કરવા ભારે જુસ્સાથી આગળ ખેલવા જાય છે.
ປີ່ າ
<<
પણ પિત્રાઈ ફિનિક્સ તેમને તરત આગળ ખેલતા રેાકીને કહે માફ કરજો, પણ મને બીજી એક વાત ટૂંકમાં કહી લેવા દો, અને મને થયેલા કારમા દુઃખમાં વધારા કરે એવા બીજો મુદ્દો પાછા ભવ્યેા હેય તે તે એ છે કે, મારી સુંદર પિત્રાણ પેાતાના પતિના કરતાં છેક નીચલી કક્ષાના માનવી સાથે સફેદ દાંતવાળા માનવી સાથે ~~~ ચાલી ગઈ છે. આખી દુનિયાને તેથી ભારે નવાઈ લાગી છે, અને આધાત લાગ્યા છે. પણ મારું માનવું એ છે કે, મારી સુંદર અને સુઘડ પિત્રાને, પૂરી તપાસ વિના તથા તેને આમાં કેટલે દોષ છે- હિસ્સા છે તેની ખાતરી કર્યા વિના દેષિત ન ઠરાવવી, એવી વિનંતી કરવાનું મારા તરફથી તથા મારા કુટુંબ તરફથી મને ગમે તેટલું મન થાય, છતાં હું અમે સૌ તરફથી તમને ખાતરી આપવા માગું છું કે, એ અંગે ભવિષ્યમાં મિ૰ ડામ્બી જે કંઈ માનવંત કારવાઈ શરૂ કરવા ચાહે, તેમાં જરા પણ વચ્ચે ન આવવાન તથા તેમાં સહમત થવાની અમારી સૌની ઇચ્છા છે. તથા મને ખાતરી
મેજર,
-
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org