________________
મિ દ્વસની ફરિયાદ
૩૭ “તમે જ્યારે દરિયાના પ્રવાસે ચાલ્યા ગયા, ત્યારે હું છેવટના તમને મળી હતી, એ વાત યાદ છે ?” - ટરે તરત પિતાની છાતી તરફ હાથ બેસી અંદરથી એક નાનકડી પર્સ બહાર કાઢી.
“આને હરહંમેશ માટે ગળે બાંધી રાખી છે. હું ડૂબી ગયો હેત તે પણ તે મારી સાથે જ સમુદ્રને તળિયે આવી હોત.”
અને મારી જૂની પ્રીત યાદ રાખી હજુ પણ તેને ધારણ કરી રાખશે, એવી હું આશા રાખું છું.”
મરી જઈશ ત્યાં સુધી !” ફલેરન્સ ઑલ્ટરના હાથ ઉપર પોતાનો હાથ સંકોચ વિના સ્વાભાવિક રીતે મૂક્યો.
મારામાં થયેલા ફેરફારને વિચાર તે સાંજે આપણે વાત કરતાં બેઠાં હતાં ત્યારે મારા મનમાં પણ સાથે જ આવ્યો હતો. એ વાત તમારા ધ્યાનમાં આવી હતી છતાં, તમારા હૃદયની ઉદારતાથી તમે એ છુપાવ્યું હતું; પણ હવે તમે એમ નહિ કરી શકો. ભલે ને તમે ઉદારતાપૂર્વક એમ કરવાને પહેલાંની પેઠે વિચાર કર્યા કરો. તમે હજુ એ પ્રયત્ન કરે તો છો જ; અને તે બદલ હું તમારે આભાર પણ માનું છું. પરંતુ તમે સફળ નહિ થઈ શકે. તમારી ઉપર પરદેશ જવાને લીધે, તથા તે પછી તમારા વહાલા કાકાના અદશ્ય થવાને લીધે જે બધાં દુઃખકષ્ટ આવી પડ્યાં છે, તેનું અજાણમાં પણ નિમિત્ત હું છું. આપણે હવે ભાઈ અને બહેન તરીકે રહી નહિ શકીએ. પણ વહાલા ઑલ્ટર, હું આ બધું કહું છું, તે ફરિયાદરૂપે નથી કહેતી. મને માત્ર એટલી જ આશા છે કે, આ લાગણું હવે ગુપ્ત નથી રહી, એ જાણ્યા પછી તમે મારે વિશે બહુ સંકોચ ન રાખશે; તમારી જાત સાથે નાહક યુદ્ધ ને ચડશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org