________________
ડેમી ઍન્ડ સન
વોલ્ટર આ બધું કહેતી ફલૅારન્સ તરફ આશ્ચર્યચકિત થઈને નિહાળી રહ્યો હતા. તેણે હવે એને હાથ આજીજીના ભાવથી પેાતાના બંને હાથમાં પકડી લીધેા અને કહ્યું
૩૯૮
((
· મિસ ડેામ્બી, તમારા પ્રત્યે મારે શા ભાવથી વર્તવું જોઈએ અને મારા કયેા ભાવ તમને સમર્પિત કરવા જોઈએ. એ બાબત મારી જાત સાથે સંઘર્ષમાં આવી મેં ખૂબ ખૂબ સહન કર્યું છે, એ સાચી વાત છે. પણ ખાતરી રાખજો કે, મારું ગમે તે થાય, છતાં હું તમને મારા જીવનમાં પવિત્ર તથા સંમાનનીય સ્થાન જ આપવાને હું અને તે વસ્તુ હું મરતા લગી ભૂલવાનેા નથી. ’
-
“ પણ વૉલ્ટર, તમારી બવી લાગણીએનું બલિદાન આપીને તમે મને કયે। ભાવ અર્પણ કરવા ચાહેા છે?”
“ સંમાન અને આદરનેા; મને તમારા સાચા ભાઈ હાવાના અધિકાર નથી, અને તેવે। હું દાવેા પણ કરી શકતેા નથી. તમે જો સુખી હેાત, તથા તમારાં પ્રેમાળ અને પ્રરાંસક મિત્રાથી વીંટળાયેલાં તમારા સમુચિત ઉચ્ચ સ્થાને વિરાજતાં હાત, તે તે! તમે મને પાછલી યાદને કારણે ‘ભાઈ’ કહીને બેલાબ્યા હાત, તેની સાથે જ હું મારે દૂરને નીચેને સ્થાનેથી પણ તમારા એ સંખેધનનેા જવાબ આપત; પણ અહીં અને હવે !
""
Jain Education International
'
ઃઃ
t
માફ કરજો, વોલ્ટર, મેં તમને ખૂબ અન્યાય કર્યાં છે. મારી પાસે કાઈ સલાહકાર હતું નહિ, અને હું છેક જ એકલી હતી. ક્લેરન્સ !” હવે વાલ્ટર આવેશમાં આવી જઈને જ મેલવા લાગ્યા, “ ઘેાડી ક્ષણ પહેલાં હું અત્યારે જે કહેવા માગું છું તે મારે મેએ ન લાવી શકયો હોત; પણ મારે કહી દેવું જોઈએ કે, જો હું સમૃદ્ધ હાત, અથવા ભવિષ્યમાં પણ એક દિવસ તમને તમારા સમાન સ્થળે પહેોંચાડી શકવાનાં મારી પાસે સાધન કે આશા હેાત, તે તે હું તમને છડેચોક કહેત કે, અત્યારની તમારી અસહાય સ્થિતિમાં તમારા સંરક્ષક તથા સંભાળનાર બનવા માટે તમે એક જ નામથી મને
For Private & Personal Use Only
""
www.jainelibrary.org