________________
માનસિક ફેરફાર
૩૪૭
નાખે છે ? અને તે પણ જ્યારે એ બિચારા જણ તેના માલિકના ઘેાડાને પ્રમાણિક રીતે તળેલા તરફ દોરી જતા હોય, ત્યારે? હું તે એમ જ માનતેા હતેા કે તમે અત્યાર અગમચ કયારનાં આ ફાની દુનિયામાંથી વિદાય થઈ ગયાં હશે! ! ''
..
સાથે
જુએ, જુએ, એ કેવી વાત કરે છે? અને તે પણ મારી - કે જે પંખીએ અને કબૂતરા પકડનારાઓ વચ્ચે તેને પડખે મિત્ર તરીકે કેટલાય વખત મદદમાં ઊભી રહી છે!”
ઃઃ
પણ એ બધી જૂની વાતે રહેવા દેને, મિસિસ બ્રાઉન ! તમે કેમ છે ? અને તમારે શું જોઈએ છે? ’’
66
જીએ, જુએ, એ પેાતાના પુરાણા મિત્ર સાથે કેવું મેલે છે તે! પણ તેના કેટલાક જૂના સાગરીતે મારા જેવા સમજણા હિ હોય; અને જેમને જેમને તેણે છેતર્યા છે, એ બધામાંથી થેાડાકને જ હું કહી દઉં કે, રૅબ કાં હાથમાં આવે તેમ છે—”
46
‘ મિસિસ બ્રાઉન, તમે તમારી જીભ પકડી રાખશે!, વારું ? એક બિચારા જણને બરબાદ કરવામાં તમને શે। આનંદ આવે છે? અને તે પણ આ ઉંમરે ? અત્યારે તે! તમારે બીજી બાબતે ને વિચાર કરવા જોઈએ.
22
<<
વાહ કેવા સરસ વેાડે! છે!” ડેાસી હવે ઘેાડાને ગળા ઉપર થાબડતાં મેલી.
“ મિસિસ બ્રાઉન ! તમે એ ધેડાને ભૂલી જશે? તમારું ચાલે તે તમે એને બિલાડી અને કૂતરાના માંસના બદલામાં વેચી ખાએ, એ હું જાણું છું. પણુ એ તે મારા શેઠને ઘેાડે છે, અને હું તેને પ્રમાણિક કામે લઈ જાઉં છું, એટલું યાદ રાખજો.
27
બેટા, હું તારા ઘેાડાને થાબડું છું,
તેમાં તેનું શું કાી લઉં
<<
છું, હું ?”
ઃઃ
અરે કાઢી લેવાની કયાં વાત કરે છે ? આ ઘેાડાતે જે માલિક છે, તેને તે! આ ઘેાડાને તણખલાથી કાઈ અડવુ' હાય, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org