________________
મિ॰ ટ્રૂટ્સની ફરિયાદ
૩૯૧
'
અરે ભાઈ, અમે હમણાં તમારી જ વાત કરતા હતા, અને
તમને જલદી મળવા જ ઈચ્છતા હતા.
<<
વાહ, મને શોધતા હતા ? શા હેતુસર ?”
જુએ ભાઈ, આ વૅલ’ર સાલ જિલ્સને ભત્રીજો છે, જેતે દરિયામાં ડૂબી ગયેલેા અમે સૌ માનતા હતા.
""
<<
""
<<
66
પણ મિ॰ ટ્રૂટ્સ એ સાંભળી કૅપ્ટનને કૅલર પકડી દુકાન તરફ બાજુએ ખેંચી ગયા અને તેમના કાનમાં ગુસપુસ કરી પૂછવા લાગ્યા, તે! આ જ એ પાર્ટી છે, જેને વિષે તમે એમ કહેતા હતા કે, મિસ ડેમ્ની અને એ બે જણ એકબીજા માટે જ સર્જાયાં છે?” ખરી વાત; ઃ વલત હું એમ માનતે જ હતેા, વળી.” “ અને વે? હવે નથી માનતા ? છતાં એ મારા ધિક્કારપાત્ર હરીફ કહેવાય. પણ હું એવેા ખરાબ માણસ નથી. એને હું શા માટે ધિક્કારું? જો મારા સ્નેહ નિઃસ્વાર્થ હાય, તે! મારે તે હમણાં જ સાબિત કરી બતાવવું જોઈ એ. – એમ કહી મિ॰ ફ્રૂટ્સ તરત વોલ્ટર તરફ્ દોડયા, અને તેને હાથ હાથમાં લઈ ખેાલ્યા, “ અરે, તમે દરિયામાં પડયા હશે ત્યારે તમને ખૂબ ટાઢ વાતી હશે, હેિ? તમે જો મને તમારા પરિચિત – મિત્ર ગણશે। તે હું બહુ આભારી થઈશ. તમારા પરિચયને આજતા શુભ દિવસ વારંવાર આવે ! આભાર ! કંઈ ચિંતા નહીં. ”
""
¢
(6
હું પણુ તમારે આભારી છું; તમને મળીને હું ઘણે રાજી યેા છે.
">
મિ॰ ટ્રટ્સ હવે મેલ્યા, “ કૅપ્ટન જિલ્સ, અને લેટેનંટવાટર્સ, હું અત્યારે જે વાત કહેવા દોડી આવ્યેા છું, તે હવે કહેવાની મને પરવાનગી આપશે. મિ॰ ડામ્બીના ધરમાં ભારે ઉત્પાતા મચી ગયા છે, અને મિસ ડેામ્બી એમના પિતાનું ઘર છેાડી કયાંક ચાલ્યાં ગયાં છે. એમના પિતાને તે! જંગલી જાનવર અને આરસપહાણના પથરે જ કહેવા જેવા છે. મારે! એ તદ્દન હદિક અભિપ્રાય છે, સાહેબ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org