________________
મિ. સની ફરિયાદ
૩૯૩ મિત્ર ટુર્સ ઉપર જઈ ફૉરન્સને નજરોનજર જોઈ કે તરત જ તે એની પાસે દોડી જઈ તેને હાથ પકડી, ઘૂંટણિયે પડી, તેના ઉપર વારંવાર ચુંબન કરવા લાગ્યા. ડિજિનિસ પોતાની માલિકણને આ માણસ શું કરી રહ્યો છે તે ન સમજાવાથી તેમની આસપાસ લેથિયું ભરવા યો ય સ્થળ શોધતો ઘૂરકતો કરવા લાગ્યો.
ફરસે તરત “ડિને ટોકો, અને મિત્ર ટ્રસ્ટને જણાવ્યું, “વહાલા મિસૂટ્સ, તમને મળીને ખરેખર હું બહુ રાજી થઈ છું.”
“આભાર, હું ઘણો સારી સ્થિતિમાં છે, અને તમારું આખું કુટુંબ ભલું ચંગું હશે, એમ હું માનું છું.” મિ. ટ્રસ વગર વિચાર્યું ગોખેલાં વાક્ય બેલી બેઠા. ફૉરન્સની સામે ઊભને તેમનાથી સ્વસ્થપણે કશું બેલાય તેમ જ નહોતું.
કેપ્ટન જિસ અને લેફટનટ વેલ્ટર્સે મને કહ્યું કે, હું તમારી કંઈક સેવા બજાવી શકું તેમ છું. તો બ્રાઈટનમાં મેં તમને જે કંઈ ખોટું લગાડયું હતું, તે ધોઈ કાઢવા અત્યારે મારાથી જે કંઈ થઈ શકે તેમ હશે, તે જરૂર કરીશ, એની ખાતરી રાખશે. એ વાત તમે ઝટપટ ભૂલી જાઓ એવું હું કેટલું બધું ઈછયા કરું છું !”
“મિ. ટ્રસ મહેરબાની કરીને આપણું પરિચયના ઈતિહાસમાંથી કશું જ ભૂલી જવાનું મને ન કહેશો. આખા પરિચય દરમ્યાન તમે બહુ જ સદ્ગહસ્થની રીતે, બહુ જ સંમાનની રીતે મારી સાથે વર્યા છે.”
મિસ ડાબી, તમે મને આ રીતે સંમાનો છો, એ તમારી ભલમનસાઈ છે, અને તેથી જ હું તમને દેવદૂત જેવાં માનું છું. હજાર હજાર ધન્યવાદ. પણ એ વાતની કઈ ચિંતા નહીં.”
અમે તમારી મદદ એ બાબતમાં માગવા ઈચ્છીએ છીએ કે, સુસાન ગઈ ત્યારે તેના ગામ તરફ જતી કચગાડીમાં બેસાડવા તમે મારી વિનંતીથી તેને લઈ ગયા હતા. તો તે કયા ગામે ગઈ છે, એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org