________________
૩૯૨
ડોમ્બી ઍન્ડ સન
વગેરે બધું ભાગીને ઊડી ગયું અને તૂતક ઉપરના મજબૂત ખલાસીએ અને વહાણવટીએ પણ એક પછી એક ધાવાઈ ગયા.
,,
હું બધા જ ? બધા જ તણાઈ ગયા ? કેટલાક તે! બચ્યા હશે ? તેા બચ્યા જ હશે, ખરું ને?”
“ એ કમનસીબ વહાણુ ઉપર ઇ બહાદુર જુવાનિયા હતેા– તે નાનેા છેાકરેા હતેા ત્યારથી તેાફાનમાં સપડાયેલાં વહાણા ઉપર બતાવાતી બહાદુરી અને હિંમતની વાતે! બહુ રસપૂર્વક સાંભળતા. તેથી જ્યારે મજબૂતમાં મજબૂત માણસે ભાગી પડયાં, ત્યારે તે દૃઢપણે અને બહાદુરીથી અડગ ઊભા રહ્યો. કિનારે પાછળ રહેલાં માણુસેના પ્રેમને યાદ કરીને જ કેટલાય છેવટે ભાગી પડે છે – આપણા પેલા બહાદુર જુવાનિયાને પણ પાછળ કિનારે યાદ કરવાનાં માણસે હતાં – પરંતુ આ જુવાનિયે। સ્વભાવથી જ બહુ હિંમતવાળા હતા – તે ભાગી પડયો નહિ – બચવાની કશી આશા ન હતી છતાં તે હિંમત હાર્યાં નહિ – અને છેવટે
“ બચી ગયેા, નહીં ? ’’ ફ્લોરન્સ બૂમ પાડી ઊઠી.
એ બહાદુર જુવાનિયા
નહીં, મારા સામું જોયા કરા
“ કેમ નહીં ? ”
''
'
>>
“ ત્યાઁ કશું જ જોવાનું નથી એટલેસ્તા, દીકરી ! હું – તે। પછી પેલા બહાદુર જુવાનિયે તૂટી ગયેલા વહાણુના અવશેષને વળગી રહ્યો બીજા બે ખલાસીઓ સાથે. અફાટ સાગરમાં દિવસે અને રાતેા સુધી તેઓ એ ભંગારને વળગી રહ્યા. છેવટે, પાસે થઈને પસાર થતા એક જહાજે તેમને ઉપાડી લીધા એ જીવતા અને એક મરેલા !” ત્રણમાંથી કેણ મરી ગયેા હતેા ? ’’
ઃઃ
- પણ દીકરી, પાછળ વળીને જોશેા
""
Jain Education International
આપણેા બહાદુર જુવાનિયા નહાતા મરી ગયા, દીકરી ! ’ “ ભગવાનનેા આભાર માનું છું! હું ભગવાન ! ’’
―
For Private & Personal Use Only
www.jainelibrary.org