________________
ડોમ્બી ઍન્ડ સન
કૅપ્ટન કટલને જઈને પાછા આવવામાં ધાર્યાં કરતાં જરા વધુ વાર લાગી. અને જ્યારે તે પાછા આવ્યા, ત્યારે તેમના મેાંની સ્થિતિ જોઈ મિ॰ ટ્રેટ્સ એલી ઊઠયા, “ કૅપ્ટન જિલ્સ, કંઈ ગરબડ તે નથી ને ?”
**
૩૭૪
“ના, ના, દીકરા; જરા પણ ગરબડ નથી, તમારા આભાર માનું છું.
""
""
પણ કૅપ્ટન જિલ્સ, તમે જરા અસ્વસ્થ બની ગયા હે! એમ
..
લાગે છે!
<6
હા, દીકરા, હું જરા અસ્વસ્થ થયા છું; પણ તે કશી અવળી રીતે નહિ!”
("
તમારી મૂંઝવણમાં હું કંઈ તમને મદદ કરી શકું તેમ હાય, તે! તમે જરૂર મારા ઉપયેગ કરી શકેા છે.
""
ઃઃ
આભાર, દીકરા; તમારા ઉપયેગ જ્યારે કરવા પડશે ત્યારે જરૂર કરીશ; પણ અત્યારે તે! તમે મને એકલા મૂકી વિદાય થાએ, તે જ મારા ઉપર મેાટા ઉપકાર કર્યાં કહેવાશે. હું મારા અંતરની વાત તમને કહું તે, મારા દીકરા વાર્ પછી જો આજે બીજા કાઈ તે મારા દીકરા જેવા ચાહતા હાઉં, તે! તે તમે જ છે. ’’ આભાર, કૅપ્ટન જિલ્સ, તમે મારે માટે હંમેશાં સારા અભિપ્રાય જ ધરાવતા આવ્યા છે. ’’
<<
૩
મિ॰ ટ્રૂટ્સ ચાલ્યા જતાં, કૅપ્ટન કટલે બારણું બંધ કરી અંદરથી તાળું મારી દીધું. અને પછી બીજું કશું કામ કરવાને બદલે સીધું નાચવા-કૂદવા માંડયું. એ ભલા માણસનું બહારનું કેટલું, જાણે તેમની અંદર ઊભરાઈ આવેલા આનંદને સમાવી રાખવા અશક્ત બની ગયું હતું; અને આવી જ કાઈ પ્રક્રિયાથી તેમને એ આનંદને થાડેાક માર્ગો આપવાની જરૂર લાગી હતી.
ઘેાડી વાર કૂદી લીધા પછી તે ઉપર દોડયા એ જોવા કે ફ્લોરન્સ હજી ઊંધે છે કે કેમ, તથા જાગી હેાય તે! તેને કશું જોઈએ છે કે કેમ.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org