SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ માનસિક ફેરફાર ૩૪૭ નાખે છે ? અને તે પણ જ્યારે એ બિચારા જણ તેના માલિકના ઘેાડાને પ્રમાણિક રીતે તળેલા તરફ દોરી જતા હોય, ત્યારે? હું તે એમ જ માનતેા હતેા કે તમે અત્યાર અગમચ કયારનાં આ ફાની દુનિયામાંથી વિદાય થઈ ગયાં હશે! ! '' .. સાથે જુએ, જુએ, એ કેવી વાત કરે છે? અને તે પણ મારી - કે જે પંખીએ અને કબૂતરા પકડનારાઓ વચ્ચે તેને પડખે મિત્ર તરીકે કેટલાય વખત મદદમાં ઊભી રહી છે!” ઃઃ પણ એ બધી જૂની વાતે રહેવા દેને, મિસિસ બ્રાઉન ! તમે કેમ છે ? અને તમારે શું જોઈએ છે? ’’ 66 જીએ, જુએ, એ પેાતાના પુરાણા મિત્ર સાથે કેવું મેલે છે તે! પણ તેના કેટલાક જૂના સાગરીતે મારા જેવા સમજણા હિ હોય; અને જેમને જેમને તેણે છેતર્યા છે, એ બધામાંથી થેાડાકને જ હું કહી દઉં કે, રૅબ કાં હાથમાં આવે તેમ છે—” 46 ‘ મિસિસ બ્રાઉન, તમે તમારી જીભ પકડી રાખશે!, વારું ? એક બિચારા જણને બરબાદ કરવામાં તમને શે। આનંદ આવે છે? અને તે પણ આ ઉંમરે ? અત્યારે તે! તમારે બીજી બાબતે ને વિચાર કરવા જોઈએ. 22 << વાહ કેવા સરસ વેાડે! છે!” ડેાસી હવે ઘેાડાને ગળા ઉપર થાબડતાં મેલી. “ મિસિસ બ્રાઉન ! તમે એ ધેડાને ભૂલી જશે? તમારું ચાલે તે તમે એને બિલાડી અને કૂતરાના માંસના બદલામાં વેચી ખાએ, એ હું જાણું છું. પણુ એ તે મારા શેઠને ઘેાડે છે, અને હું તેને પ્રમાણિક કામે લઈ જાઉં છું, એટલું યાદ રાખજો. 27 બેટા, હું તારા ઘેાડાને થાબડું છું, તેમાં તેનું શું કાી લઉં << છું, હું ?” ઃઃ અરે કાઢી લેવાની કયાં વાત કરે છે ? આ ઘેાડાતે જે માલિક છે, તેને તે! આ ઘેાડાને તણખલાથી કાઈ અડવુ' હાય, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy