________________
તેની પાસેથી મારા પણ રા ધાડાના
૩૪૬
ડેબી એન્ડ સન . જે એ ક્યાં જાય છે, તે! કેવો ટીપટોપ, ઘોડા ઉપર બેસીને! ત્યારે આપણે તો કાદવ ખૂંદતાં –”
અને એ કાદવ પણ એના ઘોડાના પગ તળેનો ! આપણે એથી બીજા શાની અપેક્ષા પણ રાખી શકીએ ? ”
લાડકી, મારી ફૂટડી એલી, તું એને એમ ને એમ જવા દઈશ? તેની પાસે પૈસા નથી કઢાવવા ? ”
“તમને કહી દીધું છે કે, મારે તેના પૈસા જોઈતા નથી. મેં તેની બહેનના પૈસા ન લીધા, તે જ તમે જોયું નહીં ? તેના હાથમાં થઈને પસાર થયો હોય એવા પેનીને પણ હું ન અડકું – સિવાય કે, તેના ઉપર ઝેર ચોપડીને તેને પાછો મોકલવાને હાય! માટે ચાલે, મા, ઊભાં ન રહેશે ”
એની પાસે અઢળક ધન છે; અને આપણે આટલાં કંગાળ છીએ, તે પણ!” પેલીએ ત્યાંથી જરાય ખસ્યા વિના જવાબ આપ્યો.
કંગાળ એટલી જ બાબતમાં છીએ કે, એણે આપણને કરેલા નુકસાનને બદલે આપણે ચૂકવી આપી શકીએ એવાં સાધન વિનાનાં છીએ. એ જાતની સાધન-સંપત્તિ તો એ જેટલી આપી શકે, તે બધી જ હું સ્વીકારી લઉં ! અને એનો બરાબર ઉપયોગ કરે ! ચાલો મા, હવે શા માટે ઊભાં રહ્યાં છે ?”
ડી વાર બાદ રેબ ગ્રાઈન્ડર મિ. કાર્કરના ઘેડાને લઈને એ તરફ અવતો દેખાયો. તેને ઓળખીને મિસિસ બ્રાઉન તરત તેના ઉપર લપકી અને તેના ખભા ઉપર પોતાના હાથ ચપસીને જડી દઈ, બોલી
વાહ, ભારે ખુશમિજાજી હૈબ આજ સુધી ક્યાં હતો?”
પણ એ બુદ્દીને જોઈને બનો બધો જ ખુશમિજાજ એકદમ ગુમ થઈ ગયો. તે આંખમાં આંસુ લાવીને બોલ્યો, “હું, મિસિસ, બ્રાઉન, તમે બિચારા જણને એનો નિર્વાહ પ્રમાણિકપણે ચલાવીને પ્રતિષ્ઠિત બનવા નહીં દો? તમે શાથી આમ આવીને તેની આબરૂ ઉપર હાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org