________________
ડેડી ઍન્ડ સન
૩૪૨
ઉપર સચોટ અસર થઈ હતી અને તમે તત્ક્ષણ તે તેમની આગળ
નમી પડયાં હતાં.”
એડિથ ખડખડાટ હસી પડી.
અને હવે સાપે પેાતાનું છેલ્લું ગૂંચળુ ઉકેલવા માંડયું -
<c
હવે મેડું થતું જાય છે; અને તમે હમણાં જણાવ્યું તેમ તમે બહુ થાકેલાં છે. પરંતુ આ મુલાકાતનું મારું બીજું પ્રયેાજન મારે ભૂલવું ન જોઈએ. મારે તમને ખૂબ ખૂબ આગ્રહભેર વિનંતી કરવાની છે, અને તે માટે મારી પાસે પૂરતાં કારણે! છે કે, મિસ ડામ્બી પ્રત્યેની તમારી મમતા પ્રગટ રીતે બતાવવામાં તમારે સાવચેત રહેવું જોઈ એ. ’
સાવચેત ? એટલે ?’
CC
· તે જુવાન ખાતુ માટે વધારે પડતું વહાલ
'
પ્રગટ રીતે
વધારે પડતું વહાલ ? મારા વહાલને કૈાણ માપવા બેઠું છે કે તેને નિર્ણય આપવા બેઠું છે, વારુ?
''
તમે કલ્પી નથી શકતાં ?’
ન બતાવવાની તમારે કાળજી રાખવી પડશે. ’’
""
""
મારે કલ્પના કરવી નથી; તમે જ કહી દે.
''
તમે હવે મને મુશ્કેલીમાં મૂકી દે છે, મૅડમ ! તમે જ મને કહ્યું કે, તમે કાઈને સંદેશ સાંભળવા તૈયાર નથી; તથા આ મુલાકાતના એ પ્રથમ પ્રયેાજન ઉપર કાઈ પણ રીતે ફરીથી પહોંચવા તમે મતે મનાઈ ફરમાવી છે. પરંતુ બંને પ્રયેાજના એવાં એકમેક સાથે ગ્રંથાયેલાં છે કે, મહાપરાણે તમારા થોડાક વિશ્વાસ મેં સંપાદન કર્યાં હાવા છતાં, તમારે મારી પાસે જ એલાવવું હશે, તે તમે મારા ઉપર લાદેલી મર્યાદાનું મારે ઉલ્લંઘન કરવું પડશે, ’
તમને એ મનાઇમાંથી હું મુક્ત કરું છું.”
**
<<
તેમળે એવી સૂચના મેકલી છે કે, તમારું મિસ ડે!મ્બી પ્રત્યેનું વર્તન તેમને પસંદ નથી. એનાથી તમારા તેમના પેાતાના પ્રત્યેના
tr
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org