________________
૩૩૫
સુસાનની વિદાય “વાહ, વાહ; ખરેખર?” સુસાને જરા હસીને જવાબ આપ્યો.
“હા, અને મારી સામે જોઈને હસવાની જરૂર નથી, દુત્તી ! તારું હસવાનું હું કાઢી નાખીશ, સમજી? અહીંથી અબઘડી બહાર નીકળ !”
“પણ અબઘડી જ ચાલી જવાની છું, ખાતરી રાખજે. બાર બાર વરસથી હું મારાં બાનુની નોકરીમાં રહી છું, પણ પિંપચિન નામના પ્રાણીએ આપેલી નોટિસ હેઠળ એક કલાક પણ હું રહેવા માગતી નથી.”
તો તારા જે ઉકરડે જલદી ટળે તેની પંચાત પણ કાણું કરે છે, મારી બારાત ! પણ તું જે હજુ આ કમરામાંથી નહિ નીકળે, તો તને ધક્કા મરાવી બહાર કઢાવવી પડશે.”
સુસાન સ્વસ્થતાથી મિત્ર ડાબી તરફ ફરીને એટલું જ બોલી, “મને એટલી નિરાંત છે કે, સાચી વાત મારે તમને સંભળાવી હતી તે મેં સંભળાવી દીધી છે અને હવે પાંચસો પિપચિનો અહીં ભેગી થશે, તો પણ એ વાત ન-સંભળાવી થવાની નથી.”
આટલું કહી, મિસ નિપર તરત પોતાના કમરામાં ચાલી ગઈ અને ત્યાં પોતાની પેટીઓ ઉપર બેસી નિરાંતે રડવા લાગી.
પણ ડી જ વારમાં બારણાં બહાર ઊભેલી મિસિસ પિપચિનને અવાજ સાંભળી, તે પાછી ઉકેરાટમાં આવી ગઈ
“ મની ડાકણ, એને મળેલી નોટિસનો સ્વીકાર કરવાની છે કે નહિ ?” મિસિસ પિપચિને બહારથી પૂછયું.
મિસ નિપરે અંદરથી જ જવાબ આપ્યો કે, “એ વર્ણનવાળા મેંઢાની બાઈ, આ ભાગમાં નથી રહેતી; તેનું નામ તે પિપચિન છે અને તે હાઉસકીપરના કમરામાં રહે છે.”
તું કૂતરી વધારે તારે સરસામાન લઈને ઘરમાંથી ચાલી જા ! તારે મહિનાની નેટિસનો પગાર પણ ઉપાડતી થા ! જેણે સારા દહાડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org