________________
ડેપ્શી એન્ડ સન અલબત્ત, ફલેરન્સ આવી ચડે, તો તેને કાકા-સેલના સમાચાર આપી દેવાની તેમને ઉત્કંઠા હતી; પરંતુ તે તે બહારગામ ચાલી ગઈ હતી.
મેજર બેંગસ્ટક કામે લાગે છે
ન કાકર મેનેજર, મિ. ડેમ્નીએ લીમિંટનથી મોકલેલા સંદેશા મુજબ ત્યાં જઈ પહોંચ્યા. અલબત્ત, ઘેરથી નીકળતા પહેલાં તે લૅરન્સને મળવા તથા પિતાના પિતાને કંઈ સંદેશ કહેવરાવવો હોય તો તેને પૂછવા ગયા હતા. પરંતુ ફલેરન્સને પોતાની આખી બત્રીસી બતાવીને વાત કરવા છતાં, તે પિતા પ્રત્યે વિશ્વાસ ઉપજાવી શક્યા નહીં. અને ફર્લોરસે પિતાને માત્ર પોતાની યાદ આપવાનું જ જણાવી પતાવી દીધું હતું.
મિકાર્કર આવતાં મિ. ડોમ્બીએ મેજર ઑગસ્ટકનો તેમની સાથે પરિચય કરાવ્યો. જવાબમાં મિત્ર કાકરે મેજરને મીઠાશથી જણાવ્યું –
તમારી આનંદપ્રદ–બલપ્રદ સોબતથી મિ. ડોમ્બીના તન-મનમાં આવું સારું પરિવર્તન સાધી આપવા બદલ, અમે સૌ તમારા ખાસ આભારી છીએ!”
મેજરે જવાબમાં જણુવ્યું કે, “મને ધન્યવાદ આપવાની કંઈ જરૂર નથી; કારણ કે, મિ. કૅમ્બી જેવા મહાન મિત્રની સોબતમાં રહેતાં મને પોતાને ઓછો લાભ નથી થયો.” આટલું કહી, મેજર બૅગસ્ટોકે, રાષ્ટ્રના એક મહાન ધંધેદારીને પોતાના મેનેજર સાથે કામકાજની વાતો પતાવી લેવા માટે એકાંત આપવા, જાતે ખસી જવાની રજા માગી. મિ. ડોબી ના પાડતા રહ્યા, છતાં મેજર “સમજદાર ” માણસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org