________________
માદીકરી
२५७
પેલી ડેાસી એટલા પૈસાનું પણ જે મળે તે ખાવાનું લઈ આવવા બહાર જવા તૈયાર થઈ.
ઃઃ
પણ મા, પેલા લગ્નથી આપણે શું રાજી થવાનું છે, તે તેા કહેતાં જાઓ.
33
'
‘વાહ, રાજી એ થવાનું કે, એ લગ્ન પ્રેમને કારણે જરાય નથી થયું; અરસપરસ ધમંડ અને ધિક્કારની લાગણીથી જ એ લગ્ન થયું છે. એ લગ્નને કારણે એ લેકેામાં નરી ગૂંચવણ અને નર્યાં ઝઘડા જ પેદા થશે અને છેવટે જોખમ પણ ! જોખમ, બેટા ઍલિસ ! '' “ શાનું જોખમ ? ’’
“ એ તે હું ન જાણું છું – અને જે જાણું છું તે ખરું જાણું છું. મારી એ જાણકારીનેા લાભ લઈ, જેમણે ચેતવાનું છે, તે ચેતે તે કેવું સારું થાય? પણ એ કાંઈ ચેતવાના નથી અને મારી દીકરીને એકલીને જ હવે નામેાશીને ભાર વેઠવે! નહિ પડે! થેાડા જ વખતમાં મારી દીકરીની સેખતમાં બીજાં પણ હશે !
>>
ડેાસીએ હવે ઍલિસ પાસેથી તેના હાથમાંના પૈસા માગ્યા. ઍલિસે એ પૈસા આપતા પહેલાં તેમને હાઠ લગાડી ચુંબન કર્યું..
*
· એટા, તું પણુ પૈસાને ખચ્ચી કરે છે કે શું? મને પણ મેટા એવી જ ટેવ છે. પૈસા દૈવી સારી વસ્તુ છે? પણ આપણી પાસે ઢગલાબંધ આવે તે! ને? ”
tr
""
પણ મા, મેં પહેલાં કદી પૈસાને ખચી નથી કરી; અત્યારે કરું છું તે પણ આ પૈસા જેણે મને આપ્યા છે, તેને યાદ કરીને ઠીક, પણ તમે ઘણી ઘણી વસ્તુએ જાણે છે, એમ કહે છે; આપણે છૂટાં પડયાં ત્યાર પછી તમે બહુ જાણુકાર બની ગયાં લાગે છે. “ હા, હા, બેટા હું ઘણું ઘણું જાણું છું. તું માને તે કરતાં પણ ઘણું વધારે જાણું છું; તે માને તે કરતાં પણ ઘણું વધારે. તને હું ધીમે ધીમે બધું કહીશ. તેના વિષે પણ હું ઘણું ઘણું જાણું છું.” દીકરી માની બડાશે! ઉપર કેવળ થેાડુંક હસી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org