________________
મા દીકરી મા બિચારી ગતી – ઠોકરો ખાતી તેની પાછળ પાછળ નીકળી. બહાર વરસાદ અને પવનનું તોફાન હજુ જેવું ને તેવું હતું.
મધરાત થવાને એકાદ કલાક જ બાકી હશે, અને મા-દીકરી લંડન શહેરને પાછળ મૂકી, ધૂમસ-ઘેરા પેલા સ્થળ આગળ આવી પહોંચ્યાં.
એલિસ બેટા, એ પૈસા પાછા ન આપી દેતી. આપણે હજુ ભૂખ્યાં છીએ. પૈસા એ તો પૈસા જ છે, ગમે તેણે આપ્યા હોય.”
દીકરીએ માત્ર પેલું ઘર બતાવીને પૂછ્યું, “જુઓ મા, પેલું જ ઘરને??”
ડેસીએ માથું હલાવી, “હા' પાડી.
બારણું ઠેકતાં જ જન કાર્કર બહાર આવ્યું. રાતને આ વખતે આવા મુલાકાતીઓ જોઈ તેને નવાઈ લાગી. “કાનું કામ છે?” એમ તેણે ઍલિસને પૂછ્યું.
તમારી બહેનનું; જેણે મને આજે દિવસ દરમ્યાન પૈસા આપ્યા છે.”
તેને અવાજ સાંભળી હરિયેટ હવે બહાર આવી પહોંચી.
આજે દિવસે હું અહીં આવી હતી, એ યાદ છે ને?” “હા”
એલિસે હવે હેરિટના મેં સામું એવી અવજ્ઞા અને ગુસ્સાભરી નજરે જોયું કે, હરિયેટ બિચારી સરકીને પિતાના ભાઈની નજીક પહોંચી ગઈ
“મેં તારી સાથે એટએટલી વાતો કરી અને છતાં તને ન ઓળખી, એ વાતની જ મને નવાઈ લાગે છે. તારી નસોમાં કયું લોહી વહે છે તેના મને મારી નસોના ધબકારા ઉપરથી જ ખબર પડી જવી જોઈતી
હતી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org