________________
ડોમ્બી ઍન્ડ સન
<<
હું તમને ખરાબર સમજું છું, એમ હું માનું છું.' આટલું કહી, તેણે તરત પેાતાની આંખેા બાજુએ ફેરવી લીધી.
**
૩૦૪
મિસિસ ડામ્બી, આપણે કંઈક સમજૂતી ઉપર આવીએ એ બહુ જરૂરી છે; તમારી વર્તણૂક મને હરિગજ પસંદ આવતી નથી, મૅડમ.
">
એડિથે જવાબમાં મિ॰ ડેામ્બી તરફ એવી નજર નાખી, અને તરત ફેરવી લીધી કે, એક કલાક સુધી તેણે જવાબ આપ્યા હેત, તેપણ એવા જવાબ મિ॰ ડામ્બીને ન મળી શકયો હત.
“ મિસિસ ડામ્બી, હું ફરીથી કહું છું કે, તમારું વર્તન મને જરાય ગમતું નથી. એ સુધારી લેવામાં આવે એવી વિનંતી મેં અત્યાર અગાઉ કયારની કરેલી છે. અને હવે તે! હું એ બાબતને આગ્રહ કરું છું.”
66
‘તમે આગ્રહ કરી છે!, મને?
""
**
હા મૅડમ; મેં તમને મારાં પત્ની બનાવ્યાં છે અને તમે મારું નામ ધારણ કરે છે. તમે મારી પ્રતિષ્ઠા અને મારી આબરૂ સાથે સંકળાયેલાં છે. એ સંબધથી તમને સારી પેઠે પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલી સામાન્ય રીતે દુનિયા માને છે, એમ હું મારે મેએ કહેવા માગતા નથી. હું તે। એટલું જ કહેવા માગું છું કે, મારાં સબંધીએ અને મારાં આશ્રિતા પ્રત્યે મને ગાઢ બતાવવાની જ ટેવ છે. '' અને તમે મને એ એમાંથી શું ગણે છે, વારુ?
((
,,
“ મારી પત્ની મારી સંબધી તેમ જ આશ્રિત વને કહેવાય, એમ જ હું કદાચ માની લઉં, મિસિસ ડેામ્મી. ’
""
એડિથે તેની ઉપર પેાતાની સ્થિર નજર ટેકવી દીધી, અને પેાતાના કંપતા હેાઠ પણ સ્થિર કરી દીધા. તેની છાતી ઊછળવા લાગી અને તેને ચહેરા લાલ લાલ થઈ જઈને પછી તદ્ન સફેદ થઈ ગયા. આ બધું મિ॰ ડામ્બી અલબત્ત જોઈ શકા; પરંતુ એડિથના હૃદયમાં તે વખતે પણ જે એક શબ્દ ગાજી-ગજીને તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org