________________
અકસ્માત
૩૨૩
ઘેાડા ઉપરથી ગબડી પડયા, અને પછી ઘેાડા તેમના ઉપર પડયો. પછી પાછે ઊભા થવાને! પ્રયત્ન કરવા જતાં ઘેાડા પેાતાના લેખંડી એડી જડેલા પગ ઉછાળવા લાગ્યા, તેમાંની ઘણી લાતા મિ૰ ડામ્બીને જ સીધી વાગી.
મિ॰કાર્કર તરત જ નીચે ઊતરી પડયા. તેમણે ઘેાડાને લગામ પકડી ઊભા કરી દીધે!. થે ુ જ મેડું થયું હેાત, તે મિ॰ ડામ્બીની આ ઘેાડેસવારી છેલ્લી જ બની રહેત.
મિ ડામ્બી મેહેશ બની ગયા હતા, અને માથા ઉપર તથા ચહેરા ઉપર વાગેલી લાતાથી લાહીલુહાણુ પણુ. મિ॰ કારે રસ્તા ઉપર કામ કરતા મજૂરાને મેલાવી, તરત તેમને એક હૅટલ આગળ લેવરાવ્યા. પછી તે ગીધે! જેમ રણમાં મરેલા ઊંટની જાણ કેાઈ ગૂઢ સંદેશાથી મળતાં એકાએક ભેગાં થઈ જાય, તેમ આસપાસના કેટલાય દાકતરે। અને સર્જને ત્યાં ભેગા થઈ ગયા.
એક સર્જનનું માનવું હતું કે, પગ ઘણી જગાએથી તૂટી ગયે છે; હોટલવાળે! પણ એમ જ માનતે હતેા. પરંતુ છેવટે પાટાપિંડી કરતાં કરતાં માલૂમ પડયું કે ખૂબ ધાયલ થયે હેવા છતાં દરદી એકાદ નાની પાંસળી બાદ કરતાં બીજાં સોં હાડકાંની બાબતમાં સાજોસમેા હતેા.
દાક્તર ને અભિપ્રાય એવા થયા કે, રાત પહેલાં દરદીને ઉતાવળે ઘેર ખસેડવા એ સલાહભર્યું. નથી; એટલે મિ॰ કાર્કર મિ૰ ડામ્બીને હૉટલમાં જ રાખી, પેાતાના ઘેાડા ઉપર બેસી આ અકસ્માતના સમાચાર આપવા મિ॰ ડામ્બીના ઘર તરફ ઊપડયા.
ત્યાં પહોંચી તેમણે મિસિસ ડે!મ્મીની તત્કાળ મુલાકાતની માગણી કરી. એડિથે જવાબમાં કહાવ્યું કે, “ અત્યારે મુલાકાતીઓને મળવાને મારે! સમય નથી. ”
મિ૰ કાર્કરે ચિઠ્ઠી લખીને તરત જ પેાતાને મુલાકાત આપવા આગ્રહ કર્યાં, તથા જણાવ્યું કે, પેતે શા માટે મુલાકાત માગે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org