________________
ડોમ્બી અન્ય સત
“ લગ્ન બાદ તમે મારા પ્રત્યે ઉદ્ધતાઈથી વર્યાં છે!; અને મેં તમને એ જ ચલણ ચૂકતે કર્યું છે. મને તથા આસપાસનાં બધાંને હર ક્ષણે તમે એમ ઠસાવવા પ્રયત્ન કર્યાં છે કે, તમારી સાથેના લગ્નથી મારા મેાભા વચ્ચે છે. હું એમ નથી માનતી; અને તેથી મેં એ વસ્તુ પણ ખરાખર બતાવ્યા કરી છે. મને લાગે છે કે, આપણે આપણા જુદા રાહે જ જવું જોઈએ, એ વાત તમે સમજતા નથી અથવા સમજવા માગતા નથી; અને તમે મારી પાસેથી આદર અને સંમાનની અપેક્ષા રાખેા છે, જે કદી તમને મળવાનાં નથી. આપણે બહુ કમનસીબ પતિ-પત્ની છીએ; લગ્ન પાછળ સામાન્ય રીતે જે ભાવનાએ હોય છે અને હેવી જોઈએ, તે બધીને પહેલેથી આપણા લગ્નમાં સદંતર અભાવ રહ્યો છે. છતાં વખત જતાં કદાચ આપણી વચ્ચે કંઈક મિત્રતા જેવા ભાવ પ્રગટશે એમ હું માનું છું; એટલું જ નહિ, તમે જો એ જાતને પ્રયત્ન કરશેા, તે આપણે કદાચ એકબીજા માટે કંઈક વધુ લાયક પણ બનીશું. એટલે તમે શાંતિ અને ધીરજ ધારણ કરા; સામેથી મારા પક્ષે પણ તેમ કરવાનું હું વચન આપું છું.”
૩૦૮
'
મૅડમ, આવા અસાધારણ પ્રસ્તાવ હું મંજૂર રાખી શકું તેમ નથી. તમારા પ્રત્યે હળવાશ ધારણ કરવાનું કે સમાધાનને રાહુ પકડવાનું મારે માટે શકય નથી. તમારી બાબતમાં મારે શાની અપેક્ષા છે, તે બદલનું મારું બાવરીનામું તમને મેં સભળાવી દીધું છે, તે બદલ તમારે એના ઉપર ગંભીરપણે વિચાર કરી લેવાનું જ બાકી રહે છે!”
“ તે! સાહેબ, વિદાય થાઓ ! આપણી પહેલી અને છેલ્લી અંતરની વાતચીત પૂરી થાય છે; અને આજથી માંડીને આપણે એકબીજા માટે જેવાં અજાણ્યાં બની રહીએ છીએ, તેથી વધુ કશાથી આપણે બની નહિ શકીએ, એ જાણી રાખજો ! ”
""
ટ
તમે પણ જાણી રાખજો કે, મારે જે જે યેાગ્ય માર્ગો લેવા પડશે, તે હું તમારી આ બધી વાતાથી જરાય ડઘાયા વિના અવશ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org