________________
કૅપ્ટન ઍડવર્ડ ટેલનાં વધુ પરાક્રમે
૨૯૦
મને એવી જરાય આશા નથી કે, મારા બિચારા દીકરા આ શબ્દો કદીય વાંચવા પામશે કે, પેાતાના ખુશનુમા ચહેરાથી તમારી આંખાને ફરીથી આનંદિત કરી શકશે.”
22
કૅપ્ટન કટલે નિસાસે નાખીને અંઝી તરફ જોઈને કહ્યું,. “નારે ના; એ બિચારે! તે। કયારને દરિયાને તળિયે ચિરનિદ્રામાં પેાદી ગયા પશુ અંખીએ તે! પેાતાની હીરા જેવી ચળકતી વાણી હમણાં ન વાપરવાનું નક્કી કર્યું. હેાય તેમ, તે ગ્રીનલૅન્ડના કિનારા તરફ જ તાકી રહ્યા.
કૅપ્ટન કટલે હવે કાગળ આગળ વાંચવા માંડયો
પણ જો આ કાગળ તમે ઉઘાડે!, ત્યારે વોલ્ટર પાસે હાય, અથવા પછીથી ખીજે કાઈ સમયે તે આ કાગળ વાંચવા પામે, તે તેને નારા આશીર્વાદ છે. જોડેના કાગળમાં કરેલું લખાણ કાયદેસર કરેલું ન લાગે, તે પણ તે તમારે અને વોલ્ટર માટે જ છે; એટલે મારી ઇચ્છા જ તેમાં વ્યક્ત કરી રાખી છે કે, જો તે તે હેાય, તા, ñ મારી દુકાનતી જે કંઈ મિલકત હાય તે મળે; અને મ ન હેાય તે! તમને મળે. મારી આ ઇચ્છા પૂરી થાય એવા પ્રયત્ન તમે જરૂર કરજો નેટ. ભગવાન તમારું ભલું કરે. અત્યાર સુધી તમે મારા પ્રત્યે જે મિત્રાચારી દાખવી છે, તે અદ્લ પણ તમને મારી અંતરની આશિષ છે. · સૉજોમન નિલ્સ.”
--
<<
કૅપ્ટન કટલે હવે બંઝખીને પૂછ્યું, “ ખેલે, ખંઝમી, તમે આને શે! અર્થ કરે છે ? નાનપણથી મેાટા થતા સુધીમાં તમારું માથું કેટલીય વાર ફૂટયું છે, અને દરેક ફાટ વખતે નવું નવું જ્ઞાન જ અંદર પેડુ છે. તે! તમે આને શે। અર્થ કરા છે, તે મને કહે
જો’
“ જો એમ હાય, અને તે મરી ગયા હેાય, તે તે કારણે, મારા અભિપ્રાય એવા થાય છે કે, તે હવે પાછા નહિ જ આવે. પણ જો એમ હાય, અને તે જીવતે હાય, તે મારા અભિપ્રાય એવા થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org