SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ કૅપ્ટન ઍડવર્ડ ટેલનાં વધુ પરાક્રમે ૨૯૦ મને એવી જરાય આશા નથી કે, મારા બિચારા દીકરા આ શબ્દો કદીય વાંચવા પામશે કે, પેાતાના ખુશનુમા ચહેરાથી તમારી આંખાને ફરીથી આનંદિત કરી શકશે.” 22 કૅપ્ટન કટલે નિસાસે નાખીને અંઝી તરફ જોઈને કહ્યું,. “નારે ના; એ બિચારે! તે। કયારને દરિયાને તળિયે ચિરનિદ્રામાં પેાદી ગયા પશુ અંખીએ તે! પેાતાની હીરા જેવી ચળકતી વાણી હમણાં ન વાપરવાનું નક્કી કર્યું. હેાય તેમ, તે ગ્રીનલૅન્ડના કિનારા તરફ જ તાકી રહ્યા. કૅપ્ટન કટલે હવે કાગળ આગળ વાંચવા માંડયો પણ જો આ કાગળ તમે ઉઘાડે!, ત્યારે વોલ્ટર પાસે હાય, અથવા પછીથી ખીજે કાઈ સમયે તે આ કાગળ વાંચવા પામે, તે તેને નારા આશીર્વાદ છે. જોડેના કાગળમાં કરેલું લખાણ કાયદેસર કરેલું ન લાગે, તે પણ તે તમારે અને વોલ્ટર માટે જ છે; એટલે મારી ઇચ્છા જ તેમાં વ્યક્ત કરી રાખી છે કે, જો તે તે હેાય, તા, ñ મારી દુકાનતી જે કંઈ મિલકત હાય તે મળે; અને મ ન હેાય તે! તમને મળે. મારી આ ઇચ્છા પૂરી થાય એવા પ્રયત્ન તમે જરૂર કરજો નેટ. ભગવાન તમારું ભલું કરે. અત્યાર સુધી તમે મારા પ્રત્યે જે મિત્રાચારી દાખવી છે, તે અદ્લ પણ તમને મારી અંતરની આશિષ છે. · સૉજોમન નિલ્સ.” -- << કૅપ્ટન કટલે હવે બંઝખીને પૂછ્યું, “ ખેલે, ખંઝમી, તમે આને શે! અર્થ કરે છે ? નાનપણથી મેાટા થતા સુધીમાં તમારું માથું કેટલીય વાર ફૂટયું છે, અને દરેક ફાટ વખતે નવું નવું જ્ઞાન જ અંદર પેડુ છે. તે! તમે આને શે। અર્થ કરા છે, તે મને કહે જો’ “ જો એમ હાય, અને તે મરી ગયા હેાય, તે તે કારણે, મારા અભિપ્રાય એવા થાય છે કે, તે હવે પાછા નહિ જ આવે. પણ જો એમ હાય, અને તે જીવતે હાય, તે મારા અભિપ્રાય એવા થાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy