________________
ડૉ
ઍન્ડ સન
;&
પણ તમારે શું કહેવું છે? મેં તમને શું કર્યું છે?”
·
“શું કર્યું છે? મારી પાસે બેસી મને ખાવાનું અને પૈસા આપ્યા છે! મારા ઉપર દયા દાખવી છે! તેં ! જેના આખા કુટુંબના નામ ઉપર હું ચૂંકું છું!”
ડેાસીએ પણ પેાતાના સૂકા ચિમળાયેલા હાથ ઉગામી સામે ઊભેલાં બંને ભાઈ અહેતા પ્રત્યે પેાતાને ધિક્કાર વ્યક્ત કર્યાં. છતાં સાથે સાથે દીકરીનેા છેડે ખેંચી, પૈસા પાછા ન આપી દેવા માટે તે દબાણુ પણ કરવા લાગી.
<<
૨૭૦
—
તારા હાથ ઉપર મારાં આંસુ પડયાં છે એ હાથ ચીમળાઈ જજો! તારા કાને મારા આશિષના શબ્દો પડયા છે-એ કાન ફૂટી જો! તને મેં હોઠ વડે સ્પર્શ કર્યાં છે એ તને ઝેરરૂપ નીવડો ! મને આશરે આપનાર આ છાપરા ઉપર શાપ – ધ્યાનત વરસજો ! તારા માથા ઉપર શરમ અને શે!ક તૂટી પડજો! તારું જે કાઈ હાય તેના ઉપર બરબાદી વરસો !’’
××
આટલું મેલી, ઍલિસે પૈસા જમીન ઉપર પટકી દીધા; પછી પગની લાત જમીન ઉપર ઢાકીને તે એલી, “મારા જે લેાહિયાળ પગ મને આ ધરમાં લાવ્યા, એ પગ તે પહેલાં કાહવાઈ પ્રેમ ન ગયા ? કપાઈ કેમ ન ગયા? ""
આટલું બેલીને, તથા પેલાં ભાઈ-બહેનને આશ્ચર્ય અને દુ:ખમાં ગરકાવ થયેલાં મૂકીને ઍલિસ ત્યાંથી રાતના શીતળ અંધારામાં પાછી ફરી.
તેની મા પણ જમીન ઉપર પડેલા પૈસા ઉપર લેાભી નજર નાખતી દીકરીની પાછળ ચાલી.
મેડી રાતે અંતે મા-દીકરી ઘેર પાછાં આવી ભૂખ્યાં જ સૂઈ
ગયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org