________________
૨૯૬
ડો
ઍન્ડ સન
તમારા ઉદાર ક્ષમાશીલ હૃદય પાસેથી જ એ માફીની હું આશા રાખી
શકું.
""
ઃઃ
પણ હવે તમે જે ધંધાકીય' કામ અર્થે આવ્યા છે, તે શરૂ કરી ને!”
'
એટા એડિથ, મિ॰ કાર્કર ઊભા છે, તે તે જો ! મિ॰ કાર્કર હું વિનંતી કરું છું કે, તમે બેસી જાઓ.
>>
કાર્કરે હવે મિસિસ સ્કયૂટન તરફ ખત્રીસી બતાવીને કહ્યું, “મારે જે કંઈક કહેવાનું છે તે હું મિસિસ ડેાખીને જ કહું, અને પછી તેમને ડીક લાગે તે તમને ખુશીથી જણાવે, એવી હું માગણી કરું, તે તમારા જેવાં સમજદાર બાનુ તેમાં કશું અજુગતું નહીં જ ગણે.’
મિસિસ સ્ટયૂટન તે કમરામાંથી ચાલ્યાં જવા ઊભાં જ થયાં, પણ એડિથે તેમને થેાભાવ્યાં, એડિથે તે મિ॰ કાર્કરને પણ બધાંની વચ્ચે જે કહેવું હેાય તે કહી દે, નહીં તેા ચાલતા થાએ, એવા જ હુકમ આપી દીધે! હાત, પણ એટલામાં મિ॰ કાર્કરે ફ્લોરન્સનું નામ દઈને ધીમેથી વાત શરૂ કરી દીધી, એટલે તે થેાભી ગઈ. મિસ લૉરન્સની સ્થિતિ બહુ નાજુક છે
<<
Jain Education International
· કમનસીબ જ
માફ કરો
છે, એમ કહેા ને ! તેમના તરફ તેમના પિતાશ્રીએ બહુ ઉપેક્ષા દાખવી છે – અવજ્ઞા જ કહેા ને ! અલબત્ત, તેનું બીજું કાંઈ કારણ નથી, સિવાય કે મિ॰ ડામ્બીને એવે! અતડા સ્વભાવ જ છે – પણ પરિણામે ભાડૂતી નાકરાને હાથે જ મિસ ફલોરન્સને ઉછેર થયા છે, અને તે કારણે યેાગ્ય દારવણી અને માર્ગદર્શનને અભાવે તેમના સંસ્કારની યથાયેાગ્ય કેળવણી થઈ નથી. એટલે તે પેાતાનું પદ ભૂલી ઘણી વાર વર્તે છે. પહેલાં એક વોલ્ટરનેા કિસ્સા બન્યા હતેા એક અતિ સામાન્ય છોકરા, જે હવે સદ્ભાગ્યે દરિયામાં ડૂબી પણ ગયા છે – તેની સાથે તેમનું નામ બહુ ગવાયું હતું. ઉપરાંત તેના દેવાળિયા ભાગેડુ કાકા સાથે અને સામાન્ય રખડેલ ખલાસીઓ જેવા માણુસ સાથે તેા હજુ પણ તે લટપટ રાખે છે.”
For Private & Personal Use Only
--
www.jainelibrary.org