________________
કૅપ્ટન ઍડવર્ડ ટલનાં વધુ પરાક્રમે
૨૮૯
આ હુમલામાંથી તે બેઠાં તે થયાં, છતાં તેમના મગજ ઉપર કંઈક વિચિત્ર અસર રહી ગઈ. અને તે વારંવાર એડિથે મના કરેલા ભૂતકાળની વાતે જ ઉપાડયા કરતાં: પેાતે તેને સારે ઘેર ઠેકાણે પાડી છે; છતાં તે પેાતાના પ્રત્યે વહાલ દાખવતી નથી; લૅારન્સ તેની શું થાય છે કે જેથી તેના ઉપર તે વહાલ રાખે છે ઇ. એડિથ આ બધાથી કાયર કાયર થઈ ગઈ.
૩૮
કૅપ્ટન ઍડવર્ડ કટલનાં વધુ પરાક્રમા
સાલેામન જિસે રાખ મારફત કૅપ્ટન કટલને પહેોંચાડેલા પત્રમાં જણાવ્યું હતું કે, સાથેનું પાકિટ એક વર્ષ વીત્યા બાદ ખેલવું. તે પ્રમાણે એ મુદત પૂરી થવા આવી હતી; અને કૅપ્ટન કટલ વારંવાર એ પાર્કિટ હાથમાં લઈ ટેબલ ઉપર સામે મૂકી, ચુંગી ફૂંકતા ફૂંકતા કલાકે સુધી જોયા કરતા. અલબત્ત, કૅપ્ટન કટલ, પેાતાના મિત્રે નાખેલી મુદ્દત કરતાં એક કલાક પણ વહેલું એ પાકિટ ઉઘાડીને વાંચી લે તેવા ન હતા. એમ કરવું એને તે પેાતાના શરીરને ચીરીને અંદર શું છે તે જોવા જેવું નાપાક કામ તે મૅનેજર-કાર સાથેની છેલ્લી મુલાકાત પછી, કૅપ્ટન કટલની પેાતાની જાત પ્રત્યેની શ્રદ્ધા છેક જ ઘટી ગઈ હતી; અને તે એમ માનતા થયા હતા કે, વૅલ્ટર તથા મિસ ફ્લોરન્સની બાબતમાં તે માથું મારીને તે બંનેને કાયદા કરવાને બદલે નુકસાન જ કર્યું છે. અને તેથી પેાતાની જાતને બહુ જોખમકારક માનીને તેમણે ગણતરીમાંથી જ કાઢી નાખી હતી!
ગણે.
તેથી કરીને તે તે કદી મિ॰ ડેમ્નીના ઘર પાસે જત! જ નહિ; તથા ફ્લેરન્સ કે નિપરને કશી ખબરઅંતર આપવાના કે પૂવાને પ્રયત્ન પણ કરતા નહિ. સાલેમન જિસના દુકાન-ધરમાં જ તે પુરાઈ
ડા.-૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org