________________
ભાઈ-બહેન
૨૫૯
કમર સુધી નીચે પથરાઈ ગયા. હૅરિયેટ એ વાળ તરફ આશ્ચર્યભરી નજરે જોઈ રહી.
''
તમે એવા વિચાર કરેા છે કે, એક વખત હું ખરેખર સુંદર હાઈશ, ખરું ને ? ” પેલીએ પૂછ્યું.
<<
તમે આ તરફનાં અજાણ્યાં છે ? ” હૅરિયેટે બીજો જ સવાલ
પૂછ્યો.
""
· અજાણી? હા; દેશ કે બાર વર્ષે જેટલી અજાણી ખરી. હું ગઈ ત્યાર પછી બધું ઘણું બદલાઈ ગયેલું લાગે છે.” તે! તમે બહુ દૂર દૂર ગયાં હતાં ?”
<<
ઘણે દૂર ! મહિના
સુધી તે દરિયા ઉપર જ હતી; ગુતે
સ્તે ! ’’
<<
(6
ગારાને જ્યાં લઈ જવાય છે, ત્યાં જ હું ગઈ હતી; ગુનેગાર તરીકે ભગવાન તમને માફી બક્ષે અને તમને મદદ કરે !” હું ! ભગવાન મદદ કરે અને માફી બક્ષે ? અરે, માણસ જ જો અમારાંમાંનાં કેટલાંકને જરા વધુ મદદ કરે, તે ઈશ્વર તેા અમને કદાચ બહુ જલદી ક્ષમા બક્ષે. કારણ કે, જાણી જોઈને તે કાઈ ઈશ્વરનું અપરાધી બનતું નથી.”
<<
પ્રાયશ્ચિત્તથી અને પસ્તાવાથી
· પણ ગમે તેવા અપરાધ પણ ધાઈ કઢાય છે, બહેન ! ’'
t k
“ના, ના; હું શા માટે પસ્તાવેા કરું? ગાત્રો જે ખરા અપરાધી છે, તેએ મજા કરે છે અને છૂટા છે! ઘણા લેાકેા મને પસ્તાવા કરવાનું કહે છે; પરંતુ મારા પ્રત્યે અપરાધે। આચરનારા કાણુ પસ્તાવા કરે છે, વારુ ?”
આટલું મેલી, તે ઝપ દઈને ઊભી થઈ ગઈ, અને પેાતાને રૂમાલ માથા ઉપર તાણી બાંધી બહાર જવા તૈયાર થઈ.
કઈ તરફ જશે, બહેન ? ”
પેણે – લંડન તરફ.”
‘ત્યાં તમારે ધર જેવું કંઈ છે?”
CC
(C
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org