________________
૨૪૩
ડી ઍન્ડ સન
કૅપ્ટન એ માણસ સામે તાકીને જોતા બારણા આગળ જ
ઊભા રહ્યા.
:
“ મને બિચારા ગે’ બદલ બહુ દિલગીરી થાય છે; ઉપરાંત અમારા કેટલાક સારામાં સારા ખલાસીએ ગયા તેની પણ. ઘણા તે કુટુંબીઓ હતા. એટલું સારું છે કે, બિચારા ગે 'તે કુટુંબ ન હતું; ખરુંને, કૅપ્ટન કટલ !”
કૅપ્ટન મૅનેજર તરફ હજી તાકતા જ ઊભા રહ્યા. મૅનેજરે હવે પેાતાની ટપાલ તરફ નજર કરતાં કરતાં હસીને કહ્યું, તમારી સી વિશેષ સેવા બજાવી શકું, કૅપ્ટન કટલ ?' અને એમ કહી તેણે બારણા તરફ સૂચક નજર નાખી.
*
“તમે મને એક બાબતનેા ખુલાસા કરે, તેા મારા મનને નિરાંત થશે,” કૅપ્ટને છેવટે કહ્યું.
“ ખેલે, શી બાબતને! ખુલાસા જોઈ એ છે ? તમને જરા ઉતાવળ કરવા માટે વિનંતી કરવી પડશે; કારણ કે, હું બહુ કામમાં છું.
""
cc
જુએ મારા મિત્ર વેલર આ તમારી ખતરનાક મુસાફરીએ ગયે! તે પહેલાં
""
"C
,
“ જુએ, જુએ, કૅપ્ટન કેટલ, - ખતરનાક મુસાફરીએ ’ને એવી વાત અહીં ન કરતા. ‘ અમારે ” ખતરનાક મુસાફરીઓ સાથે કશી લેવા દેવા નથી. તમે આજે વહેલી સવારથી જ પીવાનું શરૂ કરી લીધું લાગે છે; હિ તે તમને તે ખબર હાવી જોઈએ કે, દરિયાની કે જમીન ઉપરથી બધી જ મુસાફરીઓને પાતપેાતાનાં આગવાં જોખમ હાય છે જ. તમે એવી તે ચિંતામાં પડયા નથી ને કે, તમારા જુવાનિયા શું તેનું નામ છે તે જે ખરાબ તાકાનમાં સપડાઈને માર્યાં ગયે, તે તેાન અમે અહીં અમારી ઑફિસમાં ઊભું કર્યું હતું? જા, જાએ, કૅપ્ટન જરા ઊંઘી જાઆ અને સે।ડા-વૅટર
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org