________________
૩૦
લગ્નની આગલી રાત
૧
જ્યાં સુધી ઘરમાં સમારકામ · સજાવટકામ ચાલ્યું, ત્યાં સુધી ડિયેાજિનિસ આખા વખત ભસતે જ રહ્યો. તેને એમ જ લાગતું કે, તેના દુશ્મને છેવટે ક્ાવ્યા છે, અને છેક અંદર ઘૂસીને મકાનને કબજો લઈ બેઠા છે. ફ્લોરન્સના જીવનમાં આ બધી ધમાલને લીધે ખાસ કંઈ ફેર પડયો ન હતા. સાંજે જ્યારે ધર ચૂપ-નિર્જન થઈ જતું, તે વખતે લેં।રન્સના મનને એ શાંતિ પેાતાને કેાઈ જૂતા મિત્ર આવી મળ્યા હાય તેવી લાગતી. પરંતુ હવે એ મિત્ર પણ કંઈક બદલાયેા હતેા ~ તે આશાના નવા કિરણ સાથે જાણે ખુશનુમા ચહેરાવાળે! બન્યા હતા; પેલી સુંદર સ્ત્રીએ જ્યારથી લારન્સને પેાતાની કૈાટે વળગાડી હતી, ત્યારથી લારન્સને ચેાતરફ નવી આશા-નવા ઉમંગ પ્રતીત થવા લાગ્યાં હતાં.
પેાતાની નવી મા પ્રત્યે વિશ્વાસ અને પ્રેમની આ ભરતી તેના નિર્દોષ મુગ્ધ અંતરમાં જામવા લાગતાં, તેની પેાતાની મૃત માતા પ્રત્યે તેને પ્રેમ વિશેષ પ્રગટવા લાગ્યા. તેના અંતરમાં પેાતાના જૂના પ્રેમને નવા કાઈ હરી ઊભા થયા, એવું તેને હરિંગજ લાગતું ન હતું. ઊલટું ખૂબ ઊંડે મૂળ નાખેલા અને સંભાળપૂર્વક સાચવેલા જૂના છેડ ઉપર જ જાણે આ નવું પુષ્પ પ્રગટયું હતું !
ફ્લોરન્સ એક દિવસ પેાતાના કમરામાં બેઠી બેઠી વાંચતી હતી, તે દરમ્યાન એ ચાપડીને વિષય પણ સરખા જ હેાવાથી, પેલી સુંદર બાનુએ ક્રીથી જલદી મળવા આવવા આપેલી ખાતરીને! જ વિચાર તેને
૨૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org