________________
ડોમ્બી ઍન્ડ સન
<<
મિ॰ ડેામ્મીએ . જવાબમાં જણાવ્યું કે, રેખ નીચે ફ્લેરન્સ થેાડા દિવસ રહે, અને
૨૩૨
*
લાભદાયક વસ્તુ માનું.”
<<
મારા વહાલા ડામ્મી, તમારા એ સદ્ભાવ બદલ હજાર હજાર ધન્યવાદ ! બાકી, હું તે! એમ જ માન્યા કરતી કે, તમે મને એકાંતવાસની ભારે સજા કરવા જ ધાયું' છે.”
વહાલાં મૅડમ, મને એટલે! મેાટે અન્યાય કરવાની જરૂર?” કારણ કે, મારી ફૂટડી લૅારન્સ મને ભારપૂર્વક જણાવે છે કે, તે તે! કાલે તમારે ઘેર જ પાછી ફરવાની છે.”
“ મૅડમ, હું તમને ખાતરી આપું છું કે, મેં ક્લેરન્સને એવા કશા હુકમ આપ્યા નથી.”
*
વાહ, મારા વહાલા ડામ્બી, તમે કેવા રાજદરબારી જીભવાળા માણસ છે! પણ રાજદરબારી માણસને હૃદય જેવી ચીજ હોતી હોતી નથી; ત્યારે તમારું હૃદય તે! તમારા આખા જીવન અને ચારિત્રને ચેાતરફ વ્યાપી રહેલું છે.”
ek
તે
તમારા જેવાંની દેખ
હું એને માટે ભારે
હવે મેડુ થઈ ગયું હેાવાથી મિ॰ ડેમ્નીને વિદાય લેવી પડી. તેમણે જતાં જતાં એડિશને! હાથ પકડીને કહ્યું, “ આવતી કાલે સવારે આ હાથ ઉપર મિસિસ ડે।મ્મીના હાથ તરીકે દાવા કરવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થશે !
""
'
અરે રે, આ સત્ય છે કે સ્વમ છે? આવતી કાલે સવારે તમે આવીને મારા જીવનની એક મધુર સેાખતણને મારી પાસેથી ઝૂંટવી જશે! એમ ?” એડિથ કરશે! જવાબ આપે તે મિસિસ કયૂટન આક્રંદ કરી ઊચાં.
Jain Education International
४
મિ॰ ડામ્બી ચાલ્યા જતાં બંને જણ એકલાં પડયાં એટલે એડિથ તરત પેાતાની મા સામે આવીને આગ વરસાવતી આંખાએ ખેલી, “મારી વાત સાંભળી લે, મા; હું પરણીને મધુરજની માટે
For Private & Personal Use Only
www.jainelibrary.org