________________
લગ્નની આગલી રાત
૨૨૫
આવવા લાગ્યા. એટલામાં તેણે આંખ ઊંચી કરીને જોયું, તે બારણામાં
તે જ ઊભી હતી.
kr
મમા ! ” કહેતાંકને ર્ફોરન્સ ઊછળીને સામી દોડી; “ શ્રીથી આવ્યાં ખરાં !
">
<<
હજુ હું તારી મમા નથી થઈ,” પેલી બાનુએ ગંભીરતાથી હસીને કહ્યું, તથા ફલોરન્સના ગળાની આસપાસ પેાતાના બંને હાથ વીંટાળી
દીધા.
((
ઃઃ
પણ બહુ જલદી થવાનાં છે. ”
“હવે બહુ જલદી; ખરી વાત છે. ” એડિથે એટલું કહી ફ્લોરન્સના ખીલતા ગાલ ઉપર પોતાના હોઠ દબાવવા મેાં નીચું કર્યું . તેની એ પ્રક્રિયા પહેલા પ્રસંગ કરતાંય એટલી વિશેષ ભાવભરી હતી કે, ફ્લોરન્સ એ જ સ્થિતિમાં સ્થિર થઈ તે આનંદભરી ઊભી રહી.
એડિથ હવે લૅારન્સને પાસેની એક ખુરશી તરફ ખેંચી ગઈ; અને એની સાથે જ બેઠી. લારન્સ આનંદાસ્કુલ્લ થઈને તેના અદ્ભુત સૌંદર્ય તરફ નવાઈભરી આંખેાએ જોઈ રહી.
ફ્લોરન્સ, હું છેવટના મળી, ત્યાર પછી તું આમ એકલી જ રહે છે ? ’
“હા, મમા ! એકલી જ રહેવાનું મને કાઠે પડી ગયું છે; એટલે મને લાગતું જ નથી કે હું એકલી છું. કેટલીક વાર હું અને ડિ કેટલાય દિવસે સુધી એકલાં જ હોઈએ છીએ.”
<<
ડિ॰ તારી તહેનાતખાનુ છે, પ્રિય ? ”
t
સમા, એ તેા મારા કૂતરાનું નામ છે; મારી તહેનાતખાનુ તે
""
સુસાન !
r¢
અને આ તારા કમરે છે, કેમ ? તે દિવસે મને આ ભાગ ખતાબ્યા જ ન હતા. આ કમરે પશુ સુધરાવવા પડશે ઃ આખા ઘરમાં આ કમરે। જ સુંદરમાં સુંદર અનવે જોઈ એ.”
ડે. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org