________________
લગ્નની આગલી રાત
૨૨૯ “મારા પ્રિય ડોમ્બી, અહીં પાસે આવી મને કહે જેલ, કે તમારી ફૂટડી ફૉરન્સના શા ખબર છે?”
કુલેરન્સ ભલીચંગી છે,” મિડેબીએ પથારી પાસે આગળ વધતાં કહ્યું.
“ઘેર જ છે ને ?”
હા, ઘેર જ છે. ”
“વાહ, પ્રિય ડોમ્બી, તમે મને છેતરતા તો નથી ને? હું કહું તે મારી લાડકી એડિશને કેવું લાગશે, તે તો નથી જાણતી; પણ વહાલા મિડાબી તમે ભારે જૂઠા માણસ છે!”
એટલું કહી તરત જ મિસિસ ક્યૂટને પેલી શાલ ખેંચી લીધી અને ફરન્સ એકદમ ફીકી પડી જઈ ઘૂજતી ધ્રુજતી ઊભી થઈ. મિ. ડોમ્બી પણ એને ત્યાં જોઈને થેડા ચોકીને પાછા સ્વસ્થ થાય, તે પહેલાં તો ફલોરન્સ સીધી તેમના તરફ ધસી ગઈ અને પિતાના હાથ તેમના ગળાની આસપાસ વીંટાળી દઈને, તેમને ઉતાવળે એક ચુંબન કરી લઈ, તે ઓરડામાંથી બહાર ભાગી. મિ. ડોબી આ બધાનો ખુલાસો પૂછવા એડિથ સામે જુએ, તે પહેલાં તો એડિથ પણ ફલેરન્સની પાછળ પાછળ બહાર ચાલી ગઈ.
હવે મારા પ્રિય ડેબી, તમે કબૂલ કરી દો કે, તમે આજના જેવા તમારી જિંદગીમાં કદી ચોંક્યા ન હતા.” મિસિસ ટને લાડ કરતાં કહ્યું.
ખરે જ, મને આજના જેવો અચંબે કદી નહોતો થયો.” તેમ જ આજના જેટલો આનંદ પણ?” “હા, હા, ફલેરન્સને અહીં જોઈને મને ખૂબ જ આનંદ થયો છે.” “તમને એમ થતું હશે કે, તે અહીં કેવી રીતે આવી હશે નહીં ?” “એડિથ, કદાચ –”
અરે, કેવા ચાલાક છે તમે ? બરાબર જ કલ્પી લીધું! એડિથને તમારા વિના ચાલે નહિ; એટલે તમે પાસે ન છે, ત્યારે તમારું કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org