________________
મેજર બંગસ્ટોક કામે લાગે છે
૧૯૩ હતા; એટલે તે એ કમરામાંથી બહાર જવા નીકળ્યા. પણ તરત જ પૂછવા લાગ્યા, “પેલાં લોકોને માટે કંઈ સંદેશ કહેવરાવવાનો છે, ડોમ્બી ? હું ત્યાં જ જાઉં છું.”
“મારા વતી સાદર અભિવાદન જણાવજે.” મિ. ડાબીએ જરા સંકોચ સાથે કહ્યું.
મેજર ચાલ્યા જતાં મિ. કાર્કરે કહ્યું, “મેજરને અહીં સારા પરિચયો હોય એમ એમના બેલવા ઉપરથી લાગે છે. અને તે તમને એ રીતે સોસાયટી માં ખેંચી ગયા એ સારું જ થયું. તમે બધી રીતે “સોસાયટી” માટે જ સરજાયેલા છો; પરંતુ અત્યાર સુધી તમે સોસાયટી, ને નવ હાથ દૂર રાખી રહ્યા છે, એ જોઈ મને ઘણો સંતાપ થતો હતો.”
મિ. ડીને મિ. કાકરે ભરાવેલો ખુશામતને આવડો મોટો ઘૂંટડો ગળે ઉતારતાં જરા વાર લાગી; પણ પછી તેમણે સ્વસ્થ થઈને કહ્યું, “મને એ મિત્ર, અર્થાત મેજરનાં મિત્રો સાથે તમારી ઓળખાણ કરાવતાં બહુ આનંદ થશે. બહુ સારા લોકો છે.”
“બહુ “સારા” એટલે એ મિત્રામાં સ્ત્રી જાતિનાં લેક પણ છે, એમ માની જ લઉં ને?”
એ બધાં જ–અર્થાત બંને જણ બાનુઓ જ છે.” માત્ર બે જ ?”
“તેઓ માત્ર બે જ જણ છે, હું તે લોકાની જ મુલાકાતે જાઉં છું; બીજા કોઈ વધુ ઓળખાણ મેં અહીં ઊભાં કર્યા નથી.”
બંને બહેનો હશે, કદાચ ?”
મા-દીકરી છે.” એટલું કહી, મિ. ડાબી જરા સંકોચથી આંખો નીચી કરવા રહ્યા, તેટલામાં મિ. કાર્કરનું મેં અચાનક કાળું અધાર થઈ ગયું. તેમને અ-પુત્ર બનેલા ડેામ્બી લગ્ન કરી, પાછી
* સમાજને ફેશનેબલ વર્ગ. ડે-૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org