________________
નવી સા!
૨૦૯
વધુ સાચવે છે: બીજા કાઈને તે સાચવવા જરાય કાળજીથી રાખતા હાય એમ છે જ નહિ. મિ॰ કાર્કર વર્ષાથી મિ॰ ડામ્બી ઉપર પેાતાના અધિકાર જેવા તે તેવા ચાલુ રાખી શકયા છે; અને પર્ચના કથા મુજબ તે, મિ॰ ડામ્બી મિ॰ કાર્કરને પૂછ્યા વિના કંઈ જ કરતા નથી, તેમના કહ્યા મુજબ જ બધું કરે છે; તથા મિ॰ કાર્કરને હંમેશાં પાસે રાખે છે.
ફ્લોરન્સ પેાતાના પિતાના આટલે વિશ્વાસ સંપાદન કરનાર અને તેમના ઉપર અધિકાર જમાવનાર આ માણસ તરફ હવે આશ્ચર્યને ભાવ ધારણ કરી રહી. પેાતાની અતિશય મરજી હેાવા છતાં પેાતાના પિતાને સહેજ પણુ પ્રેમ તે સંપાદન કરી શકતી ન હતી. એટલે પેાતાના પિતાના આ એકમાત્ર મિત્રતા અભ્યાસ કરવાથી અને તેમના ઉપર વિશ્વાસ ધારણ કરવાથી, કદાચ તે પેાતાના પિતાના હૃદય સુધી પહેાંચવાના માર્ગે મેળવી શકશે, એમ તેને લાગતું હતું.
તેથી જ્યારે સ્કેટસ કુટુંબે ફ્લોરન્સને વિદાય આપતી વખતે મિ॰ ડામ્મીને પેાતાની યાદ અપાવવા ખાસ ભલામણુ કરી, ત્યારે લારન્સને બહુ એછું આવી ગયું. કારણ કે પિતાના એકમાત્ર સંતાન લારન્સને ખુશ કરી, તેની મારફત તે મિ॰ ડામ્બીને સદ્ભાવ પ્રાપ્ત કરવાની ધારણા રાખતા હતા! પણ ફ્લોરન્સ જાણતી હતી કે પેાતાનું જ સ્થાન પેાતાના પિતા આગળ કેવું અને કેટલું છે!
ર
-
ઘેર પાછાં ફરતાં રસ્તે લેારન્સ પેાતાના ધરને આનંદપૂર્વક યાદ કરવા લાગી. અલબત્ત, એ ધર હેાઈ શકે તેટલું શાકઘેરું હતું તેની રચનામાં તેમ જ સજાવટમાં ઉજજવળતા કે ઉમંગભર્યું કશું જ નહેાતું; છતાં કલારન્સના હૃદયના બધા ભાવે! એ જૂના ઘર સાથે જ સંકળાયેલા હતા. સુસાન નિપરને પણ, આટલાં વરસેાથી જે ધર જોડે પેાતે જોડાયેલી હતી, તે ઘર પ્રત્યે કંઈક મમતાને ભાવ ઊભા થયેા હતેા. એટલે તેણે પણ લૅારન્સને ટેકા આપતાં કહ્યું, મિસ, એ ઘરમાં
tr
ડા.-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org