________________
૧૯૮
ડોમ્બી ઍન્ડ સન
જવાની પાર્ટી ગેાવી છે. તમને બંનેને – મા-દીકરીને સાથે જોડાવાની વિનંતી કરતા તેના હસ્તાક્ષરવાળે! પત્ર આ રહ્યો.
પણ એટલામાં એડિથ કમરામાં આવતાં જ મિસિસ કયૂટને વાતચીતને ઉત્સાહભર્યાં ઢંગ છેાડી, એકદમ થા આળસને ભાવ ધારણ કરીને કહ્યું, “ વહાલી એડિથ, તું કયાં ચાલી ગઈ હતી ? અત્યાર સુધી તારી ગેરહાજરી મને આડી તે અવળી સાલતી હતી.
>>
-
'
વાહ તમે વિધર્સ મારફત કહેવરાવ્યું હતું કે, તમે મુલાકાતમાં છે, એટલે હું બહાર રહી.
"
'
“મૅમ, તમે મને મુલાકાતી ગણીને બહાર રહ્યાં, એ આ બુઢ્ઢાજે॰ ઉપર ક્રૂરતા – અત્યાચાર કર્યાં કહેવાય.
""
“ ખરે જ, ભારે અત્યાચાર કહેવાય, એ હું જાણું છું.” એડિથે એટલી સ્વસ્થતાથી જવાબ આપ્યા કે, મેજર છેભીલેા પડી ગયેા. “ મેજર ખેંગસ્ટૉક, સામાન્ય રીતે દુનિયાનું એવું નિરુપયેાગી અને અણગમતું પ્રાણી છે. મિસિસ કયૂટન નિરપેક્ષતા બતાવવા માટે ખેલવા ગયાં.
22
""
**
મમા આપણે એકલાં જ છીએ; આ બધા ભાષા-પ્રયાગેાતા દેખાડ કરવાની જરૂર નથી. મેજર તમારે મન કેવા છે, તે હું જાણું છું. ’
આટલું તે એવા શાંત તુચ્છકારથી અને એવી હળવી કડવાશથી એલી કે, તેની મા પણ એ પ્રહારથી ધણુધણી ઊઠી. “ મારી વહાલી દીકરી ! ”
Jain Education International
*
“ હા, હા, હું હજી · સ્ત્રી ’ નથી થઈ, એ હું જાણું છું.
*
આજે તું કેમ આવી આકળી બની ગઈ છે, વારુ? જો, મેજર બેંગસ્ટોક મિ॰ ડામ્બી તરફથી કેવી ચિઠ્ઠી લાવ્યા છે! તેમણે કાલે નાસ્તા માટે તેમ જ વાવિક અને નિલવર્થ જેવા જવાની પાર્ટી માટે આમંત્રીને આપણને આભારી કર્યાં છે. તું આવીશજ ને ? ”
For Private & Personal Use Only
www.jainelibrary.org