________________
૨૦૩
એડિથ પણ એડિથની ઓળખાણ મિ. ડાબી કાર્કરને કરાવે, તે પહેલાં જ તે બંને એકબીજાને ઓળખી ગયાં હતાં : પેલી જિપ્સી બાઈ જેને રોકીને પજવવા ઈચ્છતી હતી, તે જ એ હતી !
પણ એડિથ એટલું વધુ પણ સમજી ગઈ કે, કાર્કર જે મિત્ર ડોમ્બીને મેનેજર હોય, તો તે જ્યારે પેલી જિપ્સી બાઈ આગળ પ્રગટ થયો, તે પહેલાં ઝાડ પાછળ છુપાઈ રહી, તેની જાસૂસી કરતો હેવો જોઈએ!
રવિક અને કેનિકવર્થ તરફ જવાની આજની ગોઠવાયેલી પાર્ટીની વાતમાં જ નાસ્તો પૂરો થયે; અને પછી તૈયાર રખાયેલી ઘોડાગાડીમાં બંને બાનુઓ મિડોબી અને મેજર બેસી ગયા. મેજરનો નેટિવ હજૂરિયે અને મિસિસ ક્યૂટનને વિધર્સ ઘેડાગાડી પાછળ ઊભા રહ્યા. અને મિત્ર કાર્યર ઘેડેસવારી કરી એ ઘેડાગાડીની પાછળ પાછળ આવવા લાગ્યા.
નિયત સ્થળે પહોંચી, સૌ ઘોડાગાડીમાંથી ઊતર્યા, એટલે મિસિસ સ્કયૂટને કિલ્લાની ખૂબીઓ મિ. કાર્કરને બતાવવાનું પોતાને માથે લીધું અને તેને હાથ પોતાના હાથમાં લીધે; એટલું જ નહિ, મેજરનો હાથ પણ પિતાના બીજા હાથમાં પકડી રાખ્યો. અર્થાત્ મિડાબી એડિથનો હાથ પકડી અળગા થઈ શકે એવી સગવડ કરી દીધી. ત્યાર બાદ, મિસિસ ક્યૂટન ગમે તે બહાને એવી રીતે આ લેકાને પાછળ રેકી રાખવા લાગી કે જેથી પેલાં બે એકલાં આગળ જઈ શકે !
વોરવિક-ફેંસલનું નિરીક્ષણ પૂરું થયું એટલે સૌ આસપાસનાં જેવા લાયક સ્થળોના નિરીક્ષણ માટે ઊપડયાં.
એક સ્થળે તેઓ ઘોડાગાડીમાંથી નીચે ઊતર્યા હતાં, તે વખતે મિ. ડોમ્બીએ આજના દિવસના સંભારણું તરીકે તે સ્થળનું ચિત્ર દેરી આપવા એડિથને વિનંતી કરી.
ચિત્ર દેરતી વખતે એડિથની પાસે ઊભા રહી પેન્સિલે તૈયાર રાખવા તથા આપવા મિ. ડોમ્બીએ કાકરને જણાવ્યું; અને કાર્કરે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org