________________
ડૉ
ઍન્ડ સન
તરત જ મિ॰ કાર્કરે ઉપરની ખારી તરફ નજર કરી, વફાદાર ડિયાજિનિસે તે વખતે જ બારી ઉપર એ પગ ગેાઠવી, મેમાં બહાર કાદી, પેાતાના મકાનના શત્રુને ભસવાનું ચાલુ રાખ્યું. મિ॰ ટૂટ્સ તે ચાલ્યા ગયા હતા; તે પછી તે આ મકાનના બીજા શત્રુને એળખી કાને ભસતા હતેા, શું?
૧૭૬
૨૪
કાકા-સાલની મુલાકાતે
૧
ફલોરન્સ પોતાના પિતાના ભેંકાર ઘરમાં એકલી જ હતી.
અલબત્ત, મકાનને દરવાજે ચેકીદારા હતા, તથા ઘરમાં બીજા નાકરચાકર પણ હતા. પરંતુ નાના બાળકને અને ખાસ કરીને તેના જેવી ભાવુક પ્રકૃતિની છે.કરીને મા-બાપ-ભાઈ એમાંથી કાઈના સ્નેહ-વાત્સલ્યની ટૂંક વિના, પેાતાના મનના ભયેા અને ભાવેા સાથે એકલા રહેવું કેટલું મુશ્કેલ હાય, એની કલ્પના થઈ શકે છે.
અલબત્ત, તેના પિતાની લીમિંગ્ટન ખાતેની ગેરહાજરી દરમ્યાન તે પેાતાના પિતાના કમરામાં યશ્રેષ્ટ જઈ શકતી—પિતા કાઢી મૂકે એના ડર વિના જ ! પરંતુ એમ તે। તે એના મૃત નાના ભાઈના કમરામાં પણ જઈ શકતી હતી; પણ પેાતાના હૃદયમાં ભારેલા સ્નેહ એકલી એકલી વાગોળવા જ! તેના મૃત ભાઈ ને કે જીવંત પિતાને પેાતાને સ્નેહભાવ તે આમ પરાક્ષ રીતે જ યયેટ અર્પણ કરી શકતી હતી; તેણે અર્પણ કરેલેા ભાવ સામી વ્યક્તિએ સ્વીકાર્યાં છે, એના કશું! ચિહ્ન કે પ્રમાણુ વિના જ !
એક પછી એક દિવસ એમ જ પસાર થતા જતા હતા. બ્રાઇટનથી સ્કેટલ્સ કુટુંબ ક્લેરન્સને થેાડા દિવસ સ્થળફેર –મનફેર કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org