________________
ડી એન્ડ સન ચાલ્યા ગયેલા હતા ?”
“વિદાય થઈ ગયા હતા, સાહેબ. પણ પછી ચાવીઓના આ ઝૂમખા ઉપર તથા આ સીલબંધ પાકિટ ઉપર “કેપ્ટન કટલ માટે? એવું લખેલું હોવાથી એ બધું લઈને સીધો હું દોડતો અહીં આવ્યો છું.”
પણ સેલ જિસ ક્યાં?” કેપ્ટને એકદમ રેબ ઉપર ધસી જતાં આંખો ફાડીને પૂછયું.
મારી ઈજજતના સોગંદ, સાહેબ, જે હું બીજું કશું જાણતો હોઉં તે ! મને તે હમણું જ નોકરી મળી છે, એટલામાં તો શેઠ પોતે જ ઘરમાંથી ભાગી ગયા ! મારી જ પરિસ્થિતિ વિચારો ને સાહેબ ”
પણ કેપ્ટન કટલના મનમાં વસી ગયું કે, આ ખરાબ સમાચાર લાવનાર છેકરે જ એ ખરાબ હકીકત માટે પણ કાઈ ને કઈ રીતે જવાબદાર હોવો જોઈએ; એટલે તેમણે રેબ નાસી ન જાય એવી વ્યવસ્થા કરી લઈ પહેલાં પેલું પાકિટ ફેડયું, અને અંદરનો કાગળ વાંચવા માંડયો–
મારા વહાલા રેડ કટલ, આ સાથે મારું વિલ અને વસિયત બીડેલું છે. તે એક વરસ બાદ ફેડીને વાંચજે. અથવા મારા વહાલા ઑલ્ટરના કંઈક ખાતરીબંધ સમાચાર મળે ત્યારે ફોડજે.” કેપ્ટન કટલે આગળ વાંચવાને બદલ તરત રેબ ઉપર તરાપ મારી અને પૂછયું, અલ્યા વિલ અને વસિયત બે વસ્તુઓ અંદર બીડ્યાનું લખ્યું છે, તો વિલનું પાકિટ તો અંદર છે, પણ વસિયત ક્યાં છે? સાલા ચેર, એ વસિયત એકદમ આપી દે, નહીં તે તારું આવી બન્યું જાણુ.”
રેબ બિચાર કરગરવા લાગ્યો, “સાહેબ, હું તો મારે ઓશિકે મૂકેલું હતું તે પાકીટ સીલબંધ લઈને સીધો અહીં દોડી આવ્યો છું. મને બીજી કશી ખબર નથી.”
આ પૂરું વાંચી લઉં, પછી તારી વાત,” એમ કહીને કેપ્ટન કટલે પેલે કાગળ આગળ વાંચવા માંડયો– “મારે વિષે તમને કશા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org