________________
કૅપ્ટન કટલ કામે ચડે છે. “કેમ?” કેહને નવાઈ પામી પૂછ્યું.
મારે ઘણું કામ છે– ઘણું ઘણું વિચારવાનું છે તથા ગઠવવાનું છે. મારાથી નહિ આવી શકાય. મારે હમણાં જ બહાર જવાનું છે.”
કેપ્ટન કટલ પોતાના મિત્ર તેમ જ ફરન્સ તરફ નવાઈ પામી વારાફરતી જોઈ રહ્યા. પછી તે બેલ્યા, “તો કાલે રાખો.”
“હા, હા, કાલે; જરૂર. જે મારો વિચાર કરજો–મને યાદ કરજે; હા, હા, કાલે, કાલે, જરૂર.”
તો હું કાલે વહેલી સવારે આવીશ,” એમ કહી કેપ્ટન કટલ ફલેરન્સને અને સુસાનને તેમને ઘેર પહોંચાડવા ઊપડ્યા.
છતાં, પાછા ફરતી વખતે પોતાને ઘેર સીધા જવાને બદલે તે કંઈક વિચાર કરી સલેમનને ત્યાં બહારથી જ ડેયુિં કરી જેવા આવ્યા. તેમણે જોયું કે, સેલ જિસ ટેબલ આગળ બેસી કંઈક ઉતાવળે લખી રહ્યો હતો, અને રેબ ગ્રાઈન્ડર ગલ્લા નીચે પિતાની પથારી પાથરતો હતો.
૨૫ કૅપ્ટન કટલ કામે ચડે છે
કન કટલ કે ઊંઘણશી માણસ ન હતા; છતાં સેલ જિલ્લને મળવા માટે વહેલા ઊઠીને તે પહોંચી જાય તે પહેલાં જ પોતાને બારણે રેબ ગ્રાઈન્ડરને આવી રહેલ જોઈ તે ખૂબ નવાઈ પામ્યા.” કેપ્ટને પૂછ્યું, “શી વાત છે ?”
બે કૂંચીઓનું એક ઝૂમખું અને સીલબંધ પાકિટ કેપ્ટનને આપતાં આપતાં કહ્યું, “આજે સવારે હું સવાપાંચ વાગ્યાના અરસામાં જાગી ઊઠશે, ત્યારે મારા એશિકા આગળ આ વસ્તુઓ મૂકેલી હતી, દુકાનનું બારણું અંદરથી આગળ અને તાળું માર્યા વિનાનું હતું, તથા મિ. જિસ ચાલ્યા ગયેલા હતા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org