________________
કાકાસેલની મુલાકાતે શેરીની રસ્તા ઉપરની ઠંડી ફરસબંધી ઉપર સુવાડી પાછો ભાનમાં લાવવાનો પ્રયત્ન કરતી હતી. ફલોરન્સના મોં ઉપર છેકરા ઉપર દયાકરાને ભાવ છવાઈ રહેલો જોઈ મિસિસ મેકસ્ટિંજરે તેને એના દેખતાં જ ફરી પાછો ધીખ્યો, અને પછી પથ્થર ઉપર સુવાડો.
છોકરો જરા શ્વાસ લેતા થે, એટલે જોરસે પૂછયું, “મેડમ, માફ કરજો; પણ આ કેપ્ટન કટલનું જ ઘર છે ને ?”
ના, જરાય નહિ.” પેલીએ પિતાનો જંગી હાથ હલાવીને જવાબ આપ્યો.
“તો શું, આ નવ નંબરનું મકાન નથી ?”
કોણે કહ્યું કે, નવ નંબરનું મકાન નથી ?”
સુસાન હવે વચ્ચે બોલી ઊઠી, “મારી બઈ કોની સાથે વાત કરે છે, એ તે વિચારે ? સીધો જવાબ આપતાં શા વચકા પડે છે?”
“પણ તારે કેપ્ટન કટલનું શું કામ પડયું છે, એ મારે પહેલાં જાણવું છે.”
તારે જાણવું છે કેમ ? તો તો બાલાં માર્યા કર !” .
ફ્લેર સે હવે સુસાનને કશું ન બેલવા કહી, પેલીને પૂછ્યું, કેપ્ટન કટલ અહીં રહે છે કે નહીં, એટલું કહેવાની મહેરબાની કરશે?”
“કોણ કહે છે કે અહીં નથી રહેતા ? પણ એ કેપ્ટન કટલના બાપનું ઘર નથી, એટલું જ મારે કહેવું છે. તેને વળી “ઘર” શું ને
બાર” શું ? એ માણસ ઘરબારી થવાને લાયક જ નથી. મેં તો તેને ઘરબારી થવાને લાયક માણસ ગણીને ઉપરના માળ ભાડે આપ્યો હતો; પણ નાલાયક ! ભૂંડને મેતી ચરવા નાખ્યાં !”
કેપ્ટન કટલે હવે નીચે મકાન માલિકણે કરેલા બૂમબરાડા થોડા ઘણું સાંભળ્યા; તે પોતાના કમરામાં એક ખુરશી ઉપર સંકોચાઈને બેસી રહ્યા હતા, અને તેમની આસપાસ આખો કમરે – ભીંત સુધ્ધાં – ધયાનું સાબુ-મિશ્રિત પાણીનું ખાબોચિયું હતું. તેમની ખુરશીની આસપાસની છેડી જગા જ કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org