________________
ડોમ્બી ઍન્ડ સન
“ – ત્યારે તને ખબર પડશે કે, શેક કરવા ધેા નિરર્થક છે, અને આપણે આવી પડેલું જે કંઈ હાય તે મક્કમપણે માથે ચડાવી લેવું જોઈ એ, ’
૧૨૦
“હું પ્રયત્ન કરીશ, ફઈબા, જરૂર કાશિશ કરીશ, ” ફ્લોરન્સે જવાખ આપ્યા, – અલબત્ત, ડૂસકાં ખાતાં ખાતાં જ !
શા વાસ્તે?
“ તારા એ જવાબ સાંભળી હું રાજી થઈ છું. કારણ કે, આપણે તે હરદમ કેાશિશ જ કરતા રહેવાનું છે. આપણે જન્મ્યાં છીએ જ કેશિશ કરવા માટે જ, વળી. જોને, તારી માતાએ જ સહેજ કાશિશ કરી હેત, તે આપણા પાલ પહેલા દિવસથી જ માતા-વિહેણે। ન બન્યા હેાત, અને તેનેા બાંધા પણુ પ્રથમથી આટલે નબળા રહ્યો ન હોત; અને તે પછી તે આટલે જલદી એક ક્ષણભર આગળને શબ્દ ઉચ્ચારવાને બદલે મિસિસ ચિકે એક નાનું ડૂસકું વિધિસર ખાઈ લીધું; અને પછી આગળ જણાવ્યું —— લોરન્સ, તું ડામ્બી કુટુંબની વ્યક્તિ તરીકે વધુ મક્કમતા દાખવે છે કે નહિ તે અમારે જોવું પડશે. લાગણીવેડા દાખવીને તારા પા જે દુ:ખરિયાવમાં ડૂબેલા છે, તેમનું દુ:ખ વધારીશ નહિ.”
..
<<
―
પપાનું નામ સાંભળતાં જ ફ્લોરન્સ ગળગળી થઈને પૂછી એડી, “ ફઈબા, મને પપાતી વાત કરો ને! તે ખરેખર બહુ દુઃખી થયા છે? -જરૂર ભાગી પડયા હશે.”
* મારા
ફઇબાએ તરત જ જરા કડક થઈને જવાબ આપ્યા, ભાઈ એક ડામ્બી છે; મારે તે તેમને હજુ મળવાને વધુ પ્રસંગ નથી આવ્યા, પણ હું કહી શકું છું કે, તેમને આવા લાગણીવેડા જરાય ગમતા નથી; હું એક વખત તેમને કહેવા ગઈ કે, પોલ, તમે જરા સ્વસ્થ થવાય તેવું કશું પીણું તે લે; ત્યારે તેમણે મને જવાબ આપ્યા, ‘લુઇઝા, ભલી થઈને બહાર જઈશ? મારે કશું જ જોઈતું નથી. હું એકલા હાઈશ તે જ મને વધુ સારું લાગશે.’ એ સિવાય મારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org