________________
ડોલ્બી એન્ડ સન જ થશે; એને હું જરૂર રાખીશ. તમારી ઈચ્છા એ તો મારે માટે હુકમ જ ગણાય.”
“એને માટે હું બીજું કંઈક કામકાજ શોધી રહ્યો છું અને એ નકકી થાય ત્યાં સુધી જ એને તમારે રાખવાનો છે. તમે તેનું બરાબર નિરીક્ષણ કરતા રહેજે, તથા એને વિષે તમે શું ધારે છે, તે મને સાચેસાચું જણાવતા રહેશે. હું પોતે પણ તેનાં મા-બાપને આજે જ મળી, એક-બે બાબતોની ખાતરી કરી જોઈશ, અને પછી કાલે સવારે એને તમારે ત્યાં મોકલીશ.”
મિ. જિસ ચાલ્યા જતાં, મિ. કાંકરે રોબિનને ખૂણામાંથી ઓરડાની વચ્ચે ખેંચી આપ્યો અને ધમકીભર્યા સ્વરે કહ્યું, “મેં જે કહ્યું, તે બધું તે સાંભળ્યું ને ?”
“હા સાહેબ, તમારો બહુ આભાર માનું છું.”
“આભાર માનું છું? બીજાને અત્યાર સુધી જે રીતે આભારી કરતો આવ્યો છે, તેમ જે મારી સાથે દગો રમ્યો, તો તું જે પળે મારી ઓફિસમાં આવ્યો છે, તે પળને જીવનભર આંસુ સાથે યાદ કર્યા કરશે, સમજ્યો ? આજે તારી માને ઘેર મારી રાહ જો; હું અહીંથી પાંચ વાગ્યે નીકળીશ – ઘોડા ઉપર બેસીને. તારા ઘરનું સરનામું બરાબર લખાવ જોઉં.”
રોબને – રોબિનને વિદાય કર્યા પછી, મિ. કાર્કરે ઓફિસના કામકાજમાં ઝંપલાવ્યું અને બરાબર પાંચ વાગતાં, તે ઘોડા ઉપર બેસી રેબે લખાવેલા સરનામા તરફ જવા નીકળ્યા.
રબ અમુક જગાએ અધવચ જ તેમની રાહ જોતો તૈયાર કૌભો. હતો. મિ. કાર્કરે તેની સાથે આંખ મળતાં પોતાનો ઘોડો જરા દોડાવ્યો. બ પણ તરત તેટલી ગતિએ સાથે દોડવા લાગ્યો.
થોડી વાર પછી મિ. કાર્કરે પિતાના ઘોડાને વધુ જોરથી દેડાવ્યો; તો રેબ પણ કશાની પરવા કર્યા વિના એટલા જોરથી સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org