________________
નવા ચહેરા
૧૫૩
વિધર્સ, થેાભ, થાભ ! ” મિસિસ સ્યૂટને બૂમ પાડી. પછી `મેજર તરફ વળીને પૂછ્યું, “તું કાં ઊતર્યાં છે, વિકરાળ પ્રાણી ! ?”
મેજર રૉયલ હૈટલમાં મિ॰ ડૅામ્બી સાથે ઊતરેલા હતા.
<<
“ જ્યારે તારું ચિત્ત ઠેકાણે હોય, ત્યારે તું કાઈ પણ સાંજે અમને મળવા આવી શકે છે. મિ॰ ડામ્બી પણ અમારે ત્યાં પધારીને અમને સંમાનશે, તે અમે ઘણાં રાજી થઈશું. ચાલ વિધર્સ હવે !”
મેજરે ક્રીથી મિસિસ યૂટનની આંગળીએનાં ટાયલાં પેાતાના ભૂરા હાડે લગાડયાં, અને મિ॰ ડેાશ્મીએ નીચા વળી નમન કર્યું; એ મુઠ્ઠીએ બંનેને કૃપાવંત હાસ્ય અને હાથતી યુવતીનેાચિત ચેષ્ટાથી નવાજ્યા.
સુંદરતાને કૃત્રિમતાથી જાળવી રાખવાના મહા-પ્રયત્ન રૂપ એ ડેાસી, અને સ્વાભાવિક સુંદરતાથી જ લેાલ ઊભરાતી અને ઘમંડના નમૂનારૂપ એની સુપુત્રી, એ અંતે આછા સૂર્યના પ્રકાશમાં વિદાય થયાં ત્યાર બાદ પણ મેજર તથા મિ॰ ડેામ્બી એકસાથે જ પાછા વળીને તે તરફ નજર કરી રહ્યા.
છેવટે ચાલવાનું કરી શરૂ કરતાં મેજરે કહ્યું, જો આ બુઢ્ઢો બૅગસ્ટોક થાડા વધુ જુવાન હેાત, તે પેલી સ્ત્રી કરતાં બીજી કાઈ શ્રી મિસિસ બેંગસ્ટોક ન બની શકી હોત. સેંટ જ્યોર્જના સેણંદ, એ અદ્ભુત છે!”
' '
તમે પુત્રીની વાત કરે છે! તે?” મિ॰ ડામ્બીએ પૂછ્યું. તે! જા—ખતે તમે તડબૂચ ધારી લીધેા કે જેથી તે એની મા વિષે આવું બેલે? ”
22
**
· પણ તમે માનાં જ વખાણ કર્યાં કરતા હતા !
“ એ પણ એક પ્રાચીન જ્વાળા હતી, સાહેબ; અતિ પ્રાચીન. એટલે હું જરા તેને ખુશ કરતે રહું છું.
""
“એ બાઈ પૂરેપૂરી
ખાનદાન હેાય, એવી મારા ઉપર છાપ
""
પડી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org