________________
૧૩૫
વોટરની વિદાય “ખરું કહો છો, કાકાજી?” ફરન્સ બેલી. “હા, હા, તે દિવસે પણ તમારું માં બરાબર આવું જ દેખાતું
હતું.”
તો તમને હું હજી યાદ છું કેમ ? તે દિવસે તો હું બહુ નાની હોઈશ.”
વાહ મારાં નાનકડાં દીકરી, હું તમને ભૂલી જાઉં ? કેટલી બધી વખત મેં તમને યાદ કર્યા કર્યા છે. અરે હમણાં જ તમે આવ્યાં તે જ ઘડીએ વલી તમારે વિષે જ વાત કરતો હતો, અને તમારે માટેના સંદેશાઓ મને ભાળવતો હતો.”
ખરી વાત ? આભાર, વોટર; હું તો એમ માનતી હતી કે, તમે પરદેશ જવાની ધમાલમાં હશો એટલે ભાગ્યે હું તમને યાદ આવતી હોઈશ.” એમ કહીને તરત જ આભારની લાગણી વ્યક્ત કરવા ફરજો છેક જ સ્વાભાવિકતાથી પોતાનો હાથ ઑલ્ટર તરફ લાંબો કર્યો. વૉટરે તે હાથ પોતાના હાથમાં થોડી વાર પકડી રાખ્યો.
ફલેરન્સના ચહેરા ઉપર અત્યારે જે આભા પ્રગટી રહી હતી, તે તરફ જોઈ રહ્યા બાદ, વૉટરે તેના તરફ એક વખત સેવેલા રોમાંચક ભાવો તરત જ તેના ચિત્તમાંથી ખસી ગયા. અત્યારે ફલૅરન્સના માં ઉપર, તેના ભાઈની મૃત્યુપથારી ઉપર સેવાચાકરી કરતી વખતે જે વાત્સલ્યમય ભાવ છવાયેલા ઑલ્ટરે જોયા હતા, તેવા જ ભાવ પ્રગટી રહ્યા હતા.
સુસાને દરમ્યાન કયાંકથી બે વધુ પ્યાલા શોધી કાઢ્યા હતા, અને ગાળવા માટે ચા તૈયાર થાય તેની તે કાળજીપૂર્વક રાહ જોઈ રહી હતી.
ફૉરન્સ હવે કાકા-સલ તરફ ફરીને કહ્યું, “કાકા, એક વાત તમને ખાસ કહેવા હું આજે આવી છું. તમે હવે એકલા પડવાના; અને વોલ્ટરની ગેરહાજરીમાં તમે મને વૉટરનું સ્થાન તો નહીં –એ લેવું તે કોઈને માટે અશક્ય છે – પણ તમારા સાચા .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org